Content deleted Content added
લીટી ૧૮:
:આ માટે https://en.wikipedia.org/wiki/Wikipedia:Changing_username ધ્યાનથી વાંચો. આ પાનું જોયા પછી તમે https://en.wikipedia.org/wiki/Special:GlobalRenameRequest પર જઇને વિનંતી કરી શકો છો. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૦૯:૩૮, ૨૬ નવેમ્બર ૨૦૧૭ (IST)
::{{ચાલુ}} આપના વતિ મેં આ સબબની અરજી [[m:Steward_requests/Username_changes#Neel_kamal_Mayatra|અહિં કરી છે]] તેનું ધ્યાન રાખશો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૫૧, ૭ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
:::ભાઈ શ્રી, મેં ઉપર જણાવ્યું તેમ મેં તમારા વતી આ નામફેર માટેની અરજી કરી દીધી છે, તમારે કશું કરવાનું નથી. તમે હમણાં મેં અહિં ઉપર આપેલી કડી પર જઈને જે ફેરફાર કર્યા તે યોગ્ય ન હતા. આપ નવાસવા છો એટલે આ બધી પળોજણથી વાકેફ ના હોવ તે સ્વાભાવિક છે અને માટે જ હું તમને મદદરુપ થવાની કોશીશ કરી રહ્યો છું. મહેરબાની કરીને ધીરજ રાખો અને ફક્ત આ (Jivan Mayatra) જ ખાતાનો ઉપયોગ કરો, ''Neel Kamal Mayatra''નો નહિ.--[[વિશેષ:પ્રદાન/213.205.194.65|213.205.194.65]] ૨૩:૩૬, ૭ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
 
== તમારું યોગદાન ==