Content deleted Content added
મીલ્ખાસિંગ has been nominated for deletion
નાનું →‎બે સભ્યનામો (ખાતાં): સહિ ઉમેરી
લીટી ૫૯:
ભાઈ શ્રી, વિકિપીડિયાની નીતિ પ્રમાણે એક વ્યક્તિ બે જુદા-જુદા સભ્યનામોથી એક સાથે યોગદાનો ન કરી શકે. [[સભ્ય:Jivan mayatra|સભ્ય જીવન મયાત્રા]]નાં સભ્યપાને લખેલું લખાણ અને [[સભ્ય:Neel kamal Mayatra|અહિં તમારા સભ્યપાને]] જોતા એ સ્પષ્ટ થાય છે કે આ બંને ખાતાં એક જ વ્યક્તિનાં છે. ઉપરાંત તમે [[સભ્યની ચર્ચા:Jivan mayatra#આભાર|આ ચર્ચામાં જણાવ્યા મુજબ]] તમારે આ Neel kamal Mayatra વાળું ખાતું બંધ કરવાનું છે, તો આપને વિનંતિ કે આપ કૃપા કરીને આ '''Neel kamal Mayatra ''' વાળા ખાતામાં લોગ ઇન ના કરશો અને એ નામથી કોઈ નવા યોગદાનો ના કરશો. આપના વતિ મેં આ ખાતું બંધ કરીને એકલું '''Jivan mayatra''' રાખવા માટેની અરજી [[m:Steward_requests/Username_changes#Neel_kamal_Mayatra|અહિં કરી છે]] તેનું ધ્યાન રાખશો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૫૧, ૭ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
બિન અનુભવી હોવાથી આમ બનેલું. એ સર્વ વીદિત છે. આમાં અન્ય કોઈ પણ આશય નથી. આપ સૌ મિત્રો, સિનિયર પ્રબંધક દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માટે આપનો ઋણી.... Neel kamal Mayatra
:કશો વાંધો નથી, નવા છો એટલે એમ થાય એ જાણીને જ તમને આ સંદેશો લખ્યો હતો. પણ હવે એક વિનંતિ કરું કે મહેરબાની કરીને આ ખાતાનો ઉપયોગ ના કરશો, આમાંથી લોગાઉટ થઈને Jivan Mayatra વડે લોગઇન કરો અને પછી જે લખવું હોય તે લખો જેથી એ સ્પષ્ટ થઈ જાય કે તમારે આ નિલકમલ વાળું ખાતું રાખવું નથી.--[[વિશેષ:પ્રદાનUser:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/213.205.194.65[[:Special:Contributions/Dsvyas|213.205.194.65યોગદાન]]</sup> ૨૩:૨૧, ૭ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
 
==[[:મીલ્ખાસિંગ]]==
{| align=center border=0 cellpadding=4 cellspacing=4 style="border: 2px solid #777; background-color: #F1F1DE"