Content deleted Content added
લીટી ૬૦:
:બિન અનુભવી હોવાથી આમ બનેલું. એ સર્વ વીદિત છે. આમાં અન્ય કોઈ પણ આશય નથી. આપ સૌ મિત્રો, સિનિયર પ્રબંધક દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માટે આપનો ઋણી.... Neel kamal Mayatra
::કશો વાંધો નથી, નવા છો એટલે એમ થાય એ જાણીને જ તમને આ સંદેશો લખ્યો હતો. પણ હવે એક વિનંતિ કરું કે મહેરબાની કરીને આ ખાતાનો ઉપયોગ ના કરશો, આમાંથી લોગાઉટ થઈને Jivan Mayatra વડે લોગઇન કરો અને પછી જે લખવું હોય તે લખો જેથી એ સ્પષ્ટ થઈ જાય કે તમારે આ નિલકમલ વાળું ખાતું રાખવું નથી.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૨૧, ૭ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
:::ભાઈ તમે સમજતા કેમ નથી? તમે હજુ પણ આ ખાતાનો ઉપયોગ કરી રહ્યા છો જેને કારણે મેં તમારા માટે કરેલી અરજીમાં તકલીફ ઊભી થઈ રહી છે. <big>'''મહેરબાની કરી ને આ ખાતાનો ઉપયોગ બંધ કરો'''</big> અને ફક્ત એક જ ખાતું વાપરો. તમે સવારે ૭ વાગ્યે એક ખાતામાંથી કામ કરો છો, ૮ વાગ્યે બીજામાંથી અને પાછા ૧૧ વાગ્યાથી પાછા પહેલા ખાતામાં પહોંચી જાવ છો, આવું કેવી રીતે થઈ શકે તે સમજાતું નથી.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૪૭, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
 
==[[:મીલ્ખાસિંગ]]==