Content deleted Content added
નાનું હવે ત્રીજું ખાતું બનાવેલ છે!!
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૬૨:
:::ભાઈ તમે સમજતા કેમ નથી? તમે હજુ પણ આ ખાતાનો ઉપયોગ કરી રહ્યા છો જેને કારણે મેં તમારા માટે કરેલી અરજીમાં તકલીફ ઊભી થઈ રહી છે. <big>'''મહેરબાની કરી ને આ ખાતાનો ઉપયોગ બંધ કરો'''</big> અને ફક્ત એક જ ખાતું વાપરો. તમે સવારે ૭ વાગ્યે એક ખાતામાંથી કામ કરો છો, ૮ વાગ્યે બીજામાંથી અને પાછા ૧૧ વાગ્યાથી પાછા પહેલા ખાતામાં પહોંચી જાવ છો, આવું કેવી રીતે થઈ શકે તે સમજાતું નથી.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૪૭, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
::::ત્રીજું ખાતું Jivanbhai Mayatra બનાવેલ છે - તે જાણ ખાતર :) --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૯:૧૨, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
:::::આ શું ચાલી રહ્યું છે? ક્યાંક હું ડફોળ તો નથી બની રહ્યો ને?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૩૫, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
 
==[[:મીલ્ખાસિંગ]]==