Content deleted Content added
માફી સહ સ્પષ્ટતા
→‎આ કેમ?: નવો વિભાગ
લીટી ૪:
(કદાચ હવે પ્રોબ્લેમ ઊભો નહીં થાય.)
હું Neel Kamal Mayatra, હુંજ Jivan Mayatra. પાસવર્ડ ની ભૂલને કારણે મારે મારા સિનિયર મિત્રો તરફથી "કડક પણ મીઠા" ઠપકા સાંભળવા મળ્યા. જો કે બે ખાતેથી વ્યવહાર થતો હતો એ માત્ર ને માત્ર મારી અણઆવડત ને કારણે હતો. એમાં મારો કોઈ કુવિચાર ન હોવાની સ્પષ્ટતા આપની સમક્ષ કરુ છું. પરંતુ હવે આવું ન થાય તે માટે આપના તરફથી હંમેશા યોગ્ય માર્ગદર્શન આવકાર્ય....હવે મે Jivanbhai Mayatra ના નામે નવું ખાતુ શરૂ કર્યું છે. ધન્યવાદ સહ... [[સભ્ય:Jivanbhai Mayatra|Jivanbhai Mayatra]] ([[સભ્યની ચર્ચા:Jivanbhai Mayatra|ચર્ચા]]) ૧૯:૧૩, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
 
== આ કેમ? ==
 
હવે આ ત્રીજું નવું ખાતું કેમ ખોલ્યું? તમે ઉપર લખ્યું કે સિનિયર મિત્રો પાસેથી ઠપકો સાંભળવો પડ્યો, પણ એવું કાંઈ થયું હોય તેવું ધ્યાને ચડતું નથી. ઉપરથી હું તમને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને તમે કોકડું વધુ ને વધુ ગુંચવી રહ્યા છો. મેં તમારા ચર્ચાના પાને સંદેશા મૂક્યા અને તમને ઇમેલ પણ મોકલ્યો, શું તમે એ કશું જોયું નથી? તમે એક નિર્ણય લઈને કહો કે તમારે હવે આ ત્રણમાંથી કયું ખાતુ રાખવાનું છે અને કયા બંધ કરવાના છે? અને હવે પછીનું ચોથું ક્યારે બનાવવાના છો?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૩૯, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)