હોમાય વ્યારાવાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૭:
ઇ. સ. ૧૯૧૩માં [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા [[નવસારી જિલ્લો|| નવસારી જિલ્લા]]ના મુખ્ય મથક એવા [[નવસારી]] શહેરમાં મધ્યમવર્ગીય [[પારસી]] પરિવારમાં જન્મેલાં હોમાયબાનુ વ્યારાવાલાએ [[મુંબઈ]] ખાતે બોમ્બે યુતિવર્સિટીમાં સર જે. જે. કોલેજ ઓફ આર્ટ ખાતે અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, ઇ. સ. ૧૯૩૮માં ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. એ સમયમાં [[કેમેરા]] જેવા ઉપકરણને એક આશ્ચર્ય તરીકે માનવામાં આવતું હતું. વળી એના ઉપર એક મહિલા દ્વારા આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું ખુબ અચરજ પમાડે એવી બાબત હતી. એમણે ઇ. સ. ૧૯૭૦માં વ્યવસાયિક ફોટોગ્રાફીમાંથી નિવૃત્તિ લીધી હતી.
 
ઇ. સ. ૨૦૧૧માં એમને [[ભારત સરકાર]] તરફથી [[પદ્મવિભૂષણ]] પુરસ્કાર વડે સમ્માનિત કરવામાં આવ્યા હતા. હોમાયજી વર્તમાન સમયમાં [[તાપી જિલ્લો| તાપી જિલ્લા]]ના મુખ્ય મથક [[વ્યારા]] ખાતે પોતાનું નિવૂત્ત જીવન વિતાવી રહ્યા છેહતા. એમનું ૧૫મી જાન્યુઆરી, ૨૦૧૨ના રોજ વડોદરા ખાતે ૯૮ વરસની વયે અવસાન થયું હતું.
 
[[ગૂગલ]] કંપની દ્વારા હોમાયજીની ૧૦૪થા જન્મદિન નિમિત્તે ગૂગલ શોધ પર એમનું ડૂડલ મૂકી એમને યાદ કરવામાં આવ્યા. આ ડૂડલને મુંબઈ ખાતેના ચિત્રકાર ''સમીર કુલવુર'' દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું<ref>{{Cite news|url=https://techobserver.in/article/biography/google-doodle-celebrates-indias-first-woman-photojournalist-homai-vyarawalla|title=Homai Vyarawalla: Google Doodle celebrates India’s first female photojournalist|last=Kalam|first=M|date=૨૦૧૭-૧૨-૦૯|work=TechObserver|access-date=૨૦૧૭-૧૨-૦૯|language=en-GB}}</ref>.