રોબર્ટ કોચ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨૨:
}}
 
'''રોબર્ટ કોચ''' એક જર્મન વૈજ્ઞાનિક હતા, જેમને માઇક્રોબાયોલોજી ક્ષેત્રમાં યુગપુરુષ માનવામાં આવે છે. તેમણે કોલેરા,એન્થ્રેક્સ અને ક્ષય જેવા રોગો પર ઊંડો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં રોબર્ટ કોચ સાબિત કરવામાં સફળ થયા કે ઘણા રોગ સુક્ષ્મસજીવોને કારણે થાય છે. તે માટે ઈ. સ. ૧૯૦૫માં તેમને ચિકિત્સાક્ષેત્રમાં ઉમદા કાર્ય બદલ [[નોબૅલ પારિતોષિક| નોબેલ પુરસ્કાર]] એનાયત કરવામાં આવ્યો હતો.<ref>{{Cite web|url=http://nobelprize.org/nobel_prizes/medicine/laureates/1905/|title=The Nobel Prize in Physiology or Medicine 1905|publisher=Nobelprize.org|accessdate=2006-11-22}}</ref> રોબર્ટ કોચે રોગો અને તેમના કારક સજીવની શોધ કરવા માટે કેટલીક પરિકલ્પનાઓ કરી હતી, જે આજે પણ વપરાશમાં છે.<ref>{{Cite journal|last=O'Brien S, Goedert J|year=1996|title=HIV causes AIDS: Koch's postulates fulfilled|journal=Curr Opin Immunol|volume=8|issue=5|pages=613–618|doi=10.1016/S0952-7915(96)80075-6|pmid=8902385}}</ref>
 
અગિયાર ડિસેમ્બર, ૨૦૧૭ના દિવસે ગૂગલના ડૂડલ પર આ જર્મન વૈજ્ઞાનિક ડૉ. રોબર્ટ કોચને સ્થાન આપવામાં આવ્યું હતું. તેમના જન્મ દિવસના સન્માનમાં તેમનું આ ડૂડલ બનાવવામાં આવ્યું હતું.<ref>{{Cite web|url=https://khabar.ndtv.com/news/bollywood/robert-koch-nobel-prize-google-doodle-tuberculosis-germany-julius-richard-petri-1785879/|title=Robert Koch Google Doodle: टीबी से दम तोड़ने जा रही औरत के बचा लिए थे प्राण|publisher=[[एनडीटीवीએનડીટીવી इंडिया]]ઇન્ડિયા|accessdate=२०१७૨૦૧૭-१२૧૨-११૧૧}}</ref>.
 
== સંદર્ભો ==