Content deleted Content added
લીટી ૧૫:
:અને હા, ભવિષ્યમાં ચર્ચાઓ પર પુરતું ધ્યાન આપો, ઇમેલમાં મોકલેલા સંદેશા અને ચર્ચાઓનું લખાણ પહેલા વાંચો, સમજો અને ન સમજાય તો પૂછો, બીજું કોઈ પગલું ભરતા પહેલા. અમે તમારા દુશ્મન નથી, પણ ધરમ કરતા ધાડ પડે ત્યારે મન જરા ડહોળાય અને ઉગ્ર ભાષાનો ઉપયોગ થઈ જાય. માફ કરજો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૪૭, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
_મારા બન્ને ખાતા 1/Neel Kamal Mayatra અને 2/Jivan Mayatra ને તમેજ બ્લોક કરો. હું માત્ર Jivanbhai Mayatra ના નામે જ એકાઉન્ટ ચલાવીશ. આભાર - [[સભ્ય:Jivanbhai Mayatra|Jivanbhai Mayatra]] ([[સભ્યની ચર્ચા:Jivanbhai Mayatra|ચર્ચા]]) ૨૧:૧૪, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
:આભાર, તમે અહિં આપેલી સહમતિ મુજબ હવે તમારા અન્ય બન્ને ખાતા [[સભ્ય:Jivan mayatra|Jivan mayatra]] અને [[સભ્ય:Neel kamal Mayatra|Neel kamal Mayatra]] પર ત્રતિબંધ મૂક્યો છે, એટલે તમે ભૂલેચુકે પણ એ ખાતાઓનો ઉપયોગ નહિ કરી શકો. હવે કૃપા કરી ચોથુ ખાતુ ખોલતા પહેલા મારો મારા ચર્ચાનાં પાને સંપર્ક કરશો. અને એ સિવાય પણ કોઈ પણ પ્રકારના માર્ગદર્શનની જરૂર હોય તો એક હાક મારતા ખચકાશો નહિ. અહિં બધા એકબીજાને મદદરૂપ થવા તત્પર જ હોઈએ છીએ, ફક્ત ધીરજ રાખીને એકબીજાને સમજવાની જરૂર છે, કોઈ કોઈનું દુશ્મન નથી.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૩:૩૭, ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ (IST)