Content deleted Content added
→‎સમોસા: નવો વિભાગ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
મામાર્ગદર્શન
લીટી ૨૪:
[[ચિત્ર:Samosachutney.jpg|left|thumb]]
{{Ping|Ashok_modhvadia}}, અશોકભાઇ, તમને આ સમોસા મોકલાવ્યા છે. કેવા લાગ્યા તે જણાવવા વિનંતી છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૭:૨૦, ૧૮ નવેમ્બર ૨૦૧૭ (IST)
 
_શુભ સવાર. સાથે,
હું સમોસા મોકલી શકુ એટલો સક્ષમ (ઈન્ટરનેટ થી) નથી. હા.... શુભેચ્છાઓ પાઠવી શકુ.
અશોક ભાઈ મારે હર વખતે નવું પેઝ/લેખ લખવો હોય તો શું કરવું જોઈએ. લેખ ના મુદા લખ્યા પછી તે મુખ્ય પેઝ પર આવી જાય અને સ્વતંત્ર લેખ બની જાય અને અનુકૂળ સમયે લેખ લખી શકાય તેનું માર્ગદર્શન આપવા વિનંતી.
* બીજુ કે અન્ય ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ કેવી રીતે કરી શકું. થોડુંક વ્યવસ્થિત સમજાવવા વિનંતી સહ પ્રથમ પ્રત્યુત્તર ની..... અપેક્ષાએ --[[સભ્ય:Jivanbhai Mayatra|Jivanbhai Mayatra]] ([[સભ્યની ચર્ચા:Jivanbhai Mayatra|ચર્ચા]]) ૦૯:૪૫, ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST)