Content deleted Content added
નાનું →‎સમોસા
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૦:
* બીજુ કે અન્ય ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ કેવી રીતે કરી શકું. થોડુંક વ્યવસ્થિત સમજાવવા વિનંતી સહ પ્રથમ પ્રત્યુત્તર ની..... અપેક્ષાએ --[[સભ્ય:Jivanbhai Mayatra|Jivanbhai Mayatra]] ([[સભ્યની ચર્ચા:Jivanbhai Mayatra|ચર્ચા]]) ૦૯:૪૭, ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
:તમારે ભાષાંતર સરળતાથી કરવું હોય તો તમે જમણી બાજુ ઉપર આવેલ Beta/બીટામાં જઇને "[https://gu.wikipedia.org/w/index.php?title=Special:ContentTranslation&campaign=contributionsmenu&to=gu ભાષાંતર સાધન]" સક્રિય કરીને કોઇપણ ભાષામાંથી ભાષાંતર કરી શકો છો. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૦૯:૫૮, ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
 
== મિસ્ત્રી જી, આભાર. એક તો ખાતા નો પ્રશ્ર્ન હતો. ઉકેલ આવી ગયો. બીજુ સ્વતંત્ર પેઝ બનાવવાનો પ્રશ્ન હતો. તે પણ હાલ તો ઉકલી ગયો છે. અનુવાદ નું બાકી રહ્યું. તે પણ અમારી ધગશ અને સિનિયરો ની મહેરબાની થી તે પ્રશ્ન પણ ઉકલી જશે. વિશ્વાસુ [[સભ્ય:Jivanbhai Mayatra|Jivanbhai Mayatra]] ([[સભ્યની ચર્ચા:Jivanbhai Mayatra|ચર્ચા]]) ૨૩:૨૪, ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST)