Content deleted Content added
જુના યોગદાન
લીટી ૫૭:
 
🙏ધન્યવાદ સહ.... એકાઉન્ટ પ્રોબ્લેમના નિરાકરણ પછી મારા જુના યોગદાન છે તે મારા નવા એકાઉન્ટમાં ગણાય કે કેમ? જો ગણાય તો અતિ સુંદર. જો ન ગણાય તો "નુકસાન". એટલે મિત્રો ને એક હાંક મારવાનું મન થયું કે મદદે આવજો.... [[સભ્ય:Jivanbhai Mayatra|Jivanbhai Mayatra]] ([[સભ્યની ચર્ચા:Jivanbhai Mayatra|ચર્ચા]]) ૧૨:૦૦, ૧૪ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
:માફ કરજો, કેમકે તમે દર વખતે નવા ખાતા ખોલ્યે રાખ્યા છે અને મારી કરેલી પેલી અરજીને અમલમાં મૂકાવા ના દીધી, હવે એ જૂના ફેરફારો ગણતરીમાં લેવાય તે શક્ય નથી. તમારા જૂના બન્ને ખાતાઓને મેં કરેલી એ અરજી દ્વારા ભેળવી દેવામાં આવ્યા હોત તો બધા ફેરફારો એક સાથે ગણતરીમાં આવત, પણ હવે એ શક્ય નથી.
:અને હા, ઉપર કાર્તિકભાઈએ જણાવ્યું છે તેમ, દર વખતે તમારે સહિ કરીને પછી સમય બદલવાની જરૂર નથી, જ્યારે તમે સંદેશાને અંતે <nowiki>--~~~~</nowiki> ઉમેરો છો ત્યારે આપોઆપ જ કમ્પ્યૂટર સર્વરનો સમય અંકિત કરી દે છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૫:૨૬, ૧૫ ડિસેમ્બર ૨૦૧૭ (IST)