હનુમાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 116.72.54.215 (talk) દ્વારા કરેલ ફેરફારોને Gazal world દ્વારા કરેલા છેલ્લા સુધાર...
ટેગ: Rollback
નાનું ઇન્ફોબોક્સ - વિકિડેટા આધારિત. કડીઓ.
લીટી ૧:
{{Infobox deity <!--Wikipedia:WikiProject Hindu mythology-->/Wikidata
| fetchwikidata = ALL
| type = hindu
| onlysourced = no
| name = હનુમાન
| image = Lord hanuman singing bhajans AS.jpg
| caption = પહરી શૈલીમાં હનુમાનજીનુ ચિત્ર
| Devanagari = हनुमान्
| Sanskrit_transliteration =
| affiliation = [[રામ]] and [[સીતા]] (વૈષ્ણવ સંપ્રદાય), શિવ અવતાર
| father = કેસરી અથવા વાયુ
| mother = અંજની
| weapon = ગદા
| texts = [[રામાયણ]], રામચરિતમાનસ, હનુમાન ચાલિસા
}}
[[ચિત્ર:Kashtbhanjan.jpg|thumb|250px|right|કષ્ટભંજનદેવ [[સાળંગપુર]], [[ગુજરાત]]]]
'''હનુમાન'''નો જન્‍મ [[ચૈત્ર સુદ ૧૫|ચૈત્રી પૂનમ]]ને દિવસે થયો હતો, જેની આપણે [[હનુમાન જયંતી]] તરીકે ઉજવણી કરીએ છીએ. [[રામ|રામે]] [[સીતા]]ની શોધનું કપરું કાર્ય હનુમાનને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું.
 
રામને હનુમાન ઉપર પૂર્ણ વિશ્‍વાસ હતો. તેથી જ જયાંરે [[રાવણ]]નાં ભાઈ [[વિભીષણ]]નોવિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા રામે [[સુગ્રીવ]]નાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો. કારણ કે રામ હનુમાનને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાને સીતાને અશોક વાટીકામાં આત્‍મહત્‍યાનાં માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિદ્વાધાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. રામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાન હંમેશા સાથે હતા. [[ઇન્‍દ્રજીતઇન્દ્રજીત|ઇન્‍દ્રજીતનાં]]નાં બાણથી મરણશૈયા ઉપર પડેલા [[લક્ષ્મણ]]ને ઔષધી લાવીને હનુમાને બચાવેલા. રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાને આપ‍વા રામ હનુમાનને મોકલે છે. હનુમાન [[શંકર]]નાં ૧૧મા અવતાર હતા.
 
હનુમાનની બ્રહ્મચારી તરીકે ગણતરી થાય છે, તેમ છતાં તેમનો [[મકરધ્વજ]] નામે એક (પરોક્ષ) પૂત્રપુત્ર હતો.
 
{{સ્ટબ}}
 
{{રામાયણ}}
 
{{સ્ટબ}}
 
[[Category:દેવી દેવતા]]