અહોમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઇતિહાસ ~~~~
 
લેખ વિસ્તારિત કર્યો.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
લીટી ૧:
અહોમ એ ઉત્તરી બર્મામાં રહેવા વાળી એક જાતિ હતી. તેઓની ભાષા, લીપી અને સંસ્કૃતિ અલગ હતા. તેઓનો ધર્મ પણ અલગ હતો. પરંતુ પાછળથી તેઓએ હિન્દુ સમાજમાં અને સંસ્કૃતિમાં ભળી ગયા. તેણે ઈસ. 1228 માં જ્યારે મુસ્લિમ શાસકોનો આક્રમકનો સમય હતો ત્યારે આસામ પર આક્રમણ કરીને તે પ્રદેશ જીતી લીધો હતો. અને ભારતના પૂર્વોત્તર ભાગમાં પઠાણ અને મુઘલ આક્રમણકારોને ઘુસવા દીધા ન હતા. એ તેમની વિશેષતા રહી છે.
 
====રાજધાની====
===શાસન અને શાસક====
"https://gu.wikipedia.org/wiki/અહોમ" થી મેળવેલ