અહોમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:આસામ ઉમેરી using HotCat
નાનું કડીઓ. ચિત્ર. વગેરે.
લીટી ૧:
{{infobox ethnic group
| group=તાઇ અહોમ<br /> টাই আহোম<br />ไทอาหม
| poptime=4૪૦ millionલાખ (૨૦૧૧ અંદાજ)
| region1={{flagcountry|India}}:
| region2=&nbsp;&nbsp;&nbsp;&nbsp;[[આસામ]]
લીટી ૧૧:
| related=શાન, થાઇ, અને અન્ય થાઇ સમૂહો, આસામી લોકો
}}
[[File:Ahom_warriors.JPG|thumb|અહોમ યોદ્ધાઓ, શિવસાગર નગર, આસામ]]
'''અહોમ''' ઉત્તરી [[બર્મા]]માં રહેવાવાળી એક જાતિ હતી. તેઓની ભાષા, લિપી અને સંસ્કૃતિ અલગ હતા. તેઓનો ધર્મ પણ અલગ હતો. પરંતુ પાછળથી તેઓએ હિંદુ સમાજમાં અને સંસ્કૃતિમાં ભળી ગયા. તેણે ઈસ. ૧૨૨૮માં જ્યારે મુસ્લિમ શાસકોનો આક્રમકનો સમય હતો ત્યારે [[આસામ]] પર આક્રમણ કરીને તે પ્રદેશ જીતી લીધો હતો. અને ભારતના પૂર્વોત્તર ભાગમાં [[પઠાણ લોકો|પઠાણ]] અને મુઘલ આક્રમણકારોને ઘુસવા દીધા ન હતા. એ તેમની વિશેષતા રહી છે.
 
==રાજધાની==
આસામનું લખીમપુરા, શિવસાગર, કામરુપ, નવગાવ અને દારાગ એમના રાજ્યનો વિસ્તાર હતો. [[શિવસાગર જિલ્લાનાજિલ્લો|શિવસાગર જિલ્લા]]ના જોરહટ નજીકના ગઢ ગામમાં મુખ્ય રાજધાની હતી. અને તેઓએ ૬૦૦ વર્ષ (૧૨૨૮ - ૧૮૩૫) સુધી રાજ્ય કરેલું.
 
==સંદર્ભ==
{{Reflist}}
 
{{EB1911 poster|Ahom|અહોમ}}
 
[[શ્રેણી:આસામ]]
"https://gu.wikipedia.org/wiki/અહોમ" થી મેળવેલ