અહોમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎શાસન અને શાસક=: લેખ વિસ્તારિત કર્યો.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
નાનું સંદર્ભ રૂપાંતર. EB પાછું લાવ્યું.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૭:
આસામનું લખીમપુરા, શિવસાગર, કામરુપ, નવગાવ અને દારાગ એમના રાજ્યનો વિસ્તાર હતો. [[શિવસાગર જિલ્લો|શિવસાગર જિલ્લા]]ના જોરહટ નજીકના ગઢ ગામમાં મુખ્ય રાજધાની હતી. અને તેઓએ ૬૦૦ વર્ષ (૧૨૨૮ - ૧૮૩૫) સુધી રાજ્ય કરેલું.
 
=== શાસન અને શાસક== ==
આસામમાં અહોમ લોકોનું શાસન 1228-1835 સુધીના 600 વર્ષનું રહ્યું હતું. આ સમયગાળામાં તેના 35 થી વધુ રાજાઓએ રાજ કર્યું હતું. અને તેઓને "સ્વર્ગ દેવ" ની ઉપાધી અપાતી હતી. તેના રાજા પ્રતાપસિંહ (1603 - 1641) અને રાજા ગદાધરસિંહ (1681 - 1686) ખુબજ પ્રતાપી હતાં. રાજા પ્રતાપસિંહ પહેલા આ રાજાઓ પોતાનું નામ અહોમ ભાષામાં રાખતા હતા. પછી પ્રતાપસિંહે જ બે નામ ધારણ કરીને નવી પરંપરા શરૂ કરી હતી. ત્યારબાદના રાજાઓએ પણ પોતાનું એક નામ અહોમ ભાષામાં અને એક નામ સંસ્કૃત ભાષામાં રાખવાની પરંપરા શરૂ રાખી. અહોમ ના છેલ્લા રાજા જોગેશ્ચરસિંહે 1816 માં માત્ર એકજ વર્ષ રાજ્ય કરેલું. અને 1838 માં અંગ્રેજોએ ફરી એક વખત તેના રાજકુમાર પુરંદરસિંહને રાજા બનાવ્યો હતો. પરંતુ કુશાસન ના બહાને તેને પદભ્રષ્ટ કરવામાં આવ્યો હતો.<ref name="bik">{{cite book|title=भारतीय इतिहास कोश|author=सच्चिदानंद भट्टाचार्य|language=hi}}</ref>
 
જોકે અહોમ લોકોનો ધર્મ અલગ હતો. પરંતુ પાછળથી તેઓએ હિન્દુ સમાજમાં પોતાને એકરસ કરી લીધો હતો અને હિન્દુ ધર્મ સ્વીકારી લીધો હતો. સાથોસાથ આસામી ભાષા પણ અપનાવી લીધી હતી.
અહોમ લોકોનું શાસન સામંતવાદી હતું અને શાસન વ્યવસ્થા ખુબજ સરસ હતી. તેની માહિતી તેની બુરંજી નામની નોંધ પરથી મળે છે. અહોમ લોકો વિશેની ઐતિહાસિક માહિતી અહોમ તથા આસામી એમ બન્ને ભાષામાંથી મળી રહે છે. આજે એમની વસ્તી ખુબજ ઓછી થઈ ગઈ છે.<ref name="bik" />
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{EB1911 poster|Ahom|અહોમ}}
====સ્તોત્ર====
भारतीय इतिहास कोश - सच्चिदानंद भट्टाचार्य (भावानुवाद)
"https://gu.wikipedia.org/wiki/અહોમ" થી મેળવેલ