અહોમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:આસામ ઉમેરી using HotCat
નાનું આંકડાઓ. ગુજરાતીમાં.
 
લીટી ૧૮:
 
== શાસન અને શાસક ==
આસામમાં અહોમ લોકોનું શાસન 1228ઇ.સ. ૧૨૨૮-1835૧૮૩૫ સુધીના 600૬૦૦ વર્ષનું રહ્યું હતું. આ સમયગાળામાં તેના 35 થી૩૫થી વધુ રાજાઓએ રાજ કર્યું હતું. અને તેઓને "સ્વર્ગ દેવ" ની ઉપાધી અપાતી હતી. તેના રાજા પ્રતાપસિંહ (1603૧૬૦૩ - 1641૧૬૪૧) અને રાજા ગદાધરસિંહ (1681૧૬૮૧ - 1686૧૬૮૬) ખુબજ પ્રતાપી હતાં. રાજા પ્રતાપસિંહ પહેલા આ રાજાઓ પોતાનું નામ અહોમ ભાષામાં રાખતા હતા. પછી પ્રતાપસિંહે જ બે નામ ધારણ કરીને નવી પરંપરા શરૂ કરી હતી. ત્યારબાદના રાજાઓએ પણ પોતાનું એક નામ અહોમ ભાષામાં અને એક નામ સંસ્કૃત ભાષામાં રાખવાની પરંપરા શરૂ રાખી. અહોમ ના છેલ્લા રાજા જોગેશ્ચરસિંહે 1816 માં૧૮૧૬માં માત્ર એકજએક જ વર્ષ રાજ્ય કરેલું. અને 1838 માં૧૮૩૮માં અંગ્રેજોએ ફરી એક વખત તેના રાજકુમાર પુરંદરસિંહને રાજા બનાવ્યો હતો. પરંતુ કુશાસન નાકુશાસનના બહાને તેને પદભ્રષ્ટ કરવામાં આવ્યો હતો.<ref name="bik">{{cite book|title=भारतीय इतिहास कोश|author=सच्चिदानंद भट्टाचार्य|language=hi}}</ref>
 
જોકે અહોમ લોકોનો ધર્મ અલગ હતો. પરંતુ પાછળથી તેઓએ હિન્દુહિંદુ સમાજમાં પોતાને એકરસ કરી લીધો હતો અને હિન્દુહિંદુ ધર્મ સ્વીકારી લીધો હતો. સાથોસાથસાથો સાથ આસામી ભાષા પણ અપનાવી લીધી હતી. અહોમ લોકોનું શાસન સામંતવાદી હતું અને શાસન વ્યવસ્થા ખુબજ સરસ હતી. તેની માહિતી તેની બુરંજી નામની નોંધ પરથી મળે છે. અહોમ લોકો વિશેની ઐતિહાસિક માહિતી અહોમ તથા આસામી એમ બન્ને ભાષામાંથી મળી રહે છે. આજે એમની વસ્તી ખુબજ ઓછી થઈ ગઈ છે.<ref name="bik" />
અહોમ લોકોનું શાસન સામંતવાદી હતું અને શાસન વ્યવસ્થા ખુબજ સરસ હતી. તેની માહિતી તેની બુરંજી નામની નોંધ પરથી મળે છે. અહોમ લોકો વિશેની ઐતિહાસિક માહિતી અહોમ તથા આસામી એમ બન્ને ભાષામાંથી મળી રહે છે. આજે એમની વસ્તી ખુબજ ઓછી થઈ ગઈ છે.<ref name="bik" />
 
== સંદર્ભ ==
"https://gu.wikipedia.org/wiki/અહોમ" થી મેળવેલ