જયપુર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
જયપુર શહેર ને વધુ સારી રીતે ગુજરાતી ભાષા માં જાણી સકાય તે હેતુ થી વિવિધ ભાષાઓ ના લેખન નું ભાષાંતર
નાનું હુસેન ચૌહાણ (talk) દ્વારા કરેલ ફેરફારોને [[User:સતિષચંદ્ર|સતિષ...
ટેગ: Rollback
લીટી ૧:
{{Infobox Indian jurisdiction
જયપુર એ ભારત ના રાજ્ય રાજસ્થાન નું સૌથી મોટું શહેર છે અને રાજસ્થાન ની રાજધાની પણ છે. જયપુર શહેર ની સ્થાપના ૧૮ નવેમ્બર ૧૭૨૭ ના રોજ રાજા જય સિંહ બીજા દ્વારા કરવામાં આવી હતી, આથી, તેમના નામ પર થી શહેર નું નામ જયપુર રાખવામાં આવ્યું છે. ઈ.સ. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ જયપુર શહેર ની વસ્તી ૩.૧ મિલિયન છે જે જયપુરને ભારત નું દસમું સૌથી મોટું શહેર બનાવે છે. જયપુર શહેર ને "પિંક સીટી" કે "ગુલાબી નગરી" તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત ની રાજધાની નવી દિલ્હી થી જયપુર ૨૮૦ કિલોમીટર (૧૭૫ માઈલ) દૂર આવેલું છે. જયપુર એ ભારત નું લોકપ્રિય પ્રવાસી પર્યટન સ્થળ છે. જયપુર ઉપરાંત રાજસ્થાન માં અન્ય ફરવાલાયક સ્થળો માં જોધપુર, ઉદયપુર, માઉન્ટ આબુ, અને જૈસલમેર નો પણ શમાવેશ કરી સકાય.
|native_name = જયપુર
|other_name= जयपुर
|type = Metropolitan City
|latd = 26.9260
|longd =75.8235
|nickname =
|locator_position = left
latd =26.9260|longd=75.8235|
|skyline = Jaipur Montage.png
|skyline_caption = Clockwise from top: જળ મહાલ , લક્ષ્મી નારાયણ મંદિર, આલ્બર્ટ હોલ , હવા મહેલ , જંતર મંતર
|state_name = રાજસ્થાન
|district = જયપુર
|government_type = પિંક સીટી
|leader_title = [[Mayor]]
|leader_name = Jyoti Khandelwal ([[Indian National Congress|INC]])
|leader_title_3 = [[Police commissioner]]
|leader_name_3 = B. L. Soni
|altitude = 431
|population_total = 3073350
|population_as_of = 2011
|population_total_cite =<ref name=Cities1Lakhandabove>{{cite web | url=http://www.censusindia.gov.in/2011-prov-results/paper2/data_files/India2/Table_2_PR_Cities_1Lakh_and_Above.pdf | format=PDF | title=Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above | publisher=Office of the Registrar General & Census Commissioner, India | accessdate=૨૬ માર્ચ ૨૦૧૨}}</ref>
|area_total = 11117.8
|area_metro =
|area_telephone = 91141
|postal_code = 302 0xx
|vehicle_code_range = RJ-14
|unlocode =IN JAI
|website = www.jaipur.nic.in
|footnotes =
}}
 
'''જયપુર''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[રાજસ્થાન]] રાજ્યનું એક નગર છે. જયપુરમાં [[જયપુર જિલ્લો|જયપુર જિલ્લા]]નું મુખ્યાલય તેમ જ [[રાજસ્થાન]] રાજ્યનું પાટનગર છે. જયપુર એ ''' પિંક સીટી''' તરીકે પ્રખ્યાત છે. જયપુર રાજસ્થાન રાજ્યનું સૌથી મોટું શહેર છે. આ શહેરની સ્થાપના આંબેરનાં રાજા સવાઈ જયસિંગ ૨ એ ૧૮ નવેમ્બેર ૧૭૨૭ માં કરી હતી.
જંતર મંતર અને આમેર ફોર્ટ (આમેર નો કિલ્લો) એવા બે વર્લ્ડ હેરીટેજ સાઈટ નું ઘર પણ જયપુર છે.
 
જયપુર એ અર્ધ રણ પ્રદેશ માં આવેલું છે. તે ભારતનાં આયોજિત શહેરમાનું એક સુંદર આયોજિત શહેર છે. આ શહેર જે એક જમાનામાં રાજવી ઓ નું પાટનગર હતું એ આજે રાજસ્થાન રાજ્યનું પાટનગર છે. આ શહેરની સંરચના આપણને રાજપુતાના અને રાજવી પરિવારોની યાદ અપાવે છે. અત્યારે જયપુર એ રાજસ્થાન રાજ્યનું મુખ્ય વ્યાપાર મથક છે અને તે એક મેટ્રોપોલિટીન શહેર છે.
=== ઈતિહાસ ===
 
{{સ્ટબ}}
==સંદર્ભો==
{{reflist}}