જમ્મુ અને કાશ્મીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 111.235.72.67 (talk) દ્વારા કરેલ ફેરફારોને Sushilmishra દ્વારા કરેલા છેલ્લા સુધા...
નાનું જમ્મુ કાશ્મીર ને લગતી થોડી વધુ માહિતી ઉમેરેલ છે.
લીટી ૧:
<references />[[ચિત્ર:Jammu and Kashmir in India (de-facto) (disputed hatched).svg|200px|right|]]
'''જમ્મુ અને કાશ્મીર''' [[ભારત]]નું સૌથી ઉત્તરમાં આવેલ રાજ્ય છે, અને J&K તરીકે પણ ઘણી વખત સંબોધાય છે. તેનુંસામાન્યતઃ જમ્મુ કાશ્મીર હિમાલય પર્વત શ્રેણીઓમાં નગર છે. જમ્મુ કાશ્મીર પાટનગરદક્ષીણે [[ઉનાળો|ઉનાળામાંહિમાચલ પ્રદેશ]] અને [[પંજાબ]] થી જોડાયેલું છે. જમ્મુ કાશ્મીર ઉતર-પૂર્વ દિશા એ [[ચીન]] સાથે જોડાયેલછે. આ ઉપરાંત, લાઈન ઓફ કન્ટ્રોલ એ જમ્મુ કાશ્મીર ને પાકિસ્તાન થી અલગ પાડે છે. ઉનાળામાં [[શ્રીનગર]] અને [[શિયાળો|શિયાળામાં]] [[જમ્મુ]] છે. [[આઝાદ કાશ્મીર]] અને ગીલ્ગિત-બલુચિસ્તાન એ પાકિસ્તાન ના હેઠળ આવેલ છે. [[ભારતીય બંધારણ]] ની [[કલમ ૩૭૦]] મુજબ જમ્મુ અને કાશ્મીર ને પોતાની અલગ સતા છે. [[આઝાદ કાશ્મીર|જમ્મુ]] કાશ્મીર ના મુખ્ય ત્રણ ભાગ છે: [[જમ્મુ]], [[કાશ્મીર ખીણ]] અને [[લડાખ]]. આ રાજ્યના ઘણા ભાગો પર [[પાકિસ્તાન]] અને [[ચીન]] એ પોતાની માલિકી જાહેર કરેલી છે અને તેમાંના ઘણા ભાગો તે દેશો ના નિયંત્રણ હેઠળ છે. પરંતુ ભારતે આ તમામ પ્રદેશ પર પોતાનો હક જાહેર કરેલો છે. કાશ્મીર નો પ્રદેશ ત્યાંના [[કુદરતી સૌંદર્ય]]ને કારણે પૃથ્વી પરના સ્વર્ગ તરીકે વિશ્વભરમાં જાણીતું છે.
[[ચિત્ર:Kashmir map.svg|thumb|200px|right]]
 
લીટી ૧૬:
* [[પુંચ જિલ્લો]]
* [[પુલવામા જિલ્લો]]
<references group="https://en.wikipedia.org/wiki/Jammu_and_Kashmir" />
* [[બડગાંવ જિલ્લો]]
* [[બારામૂલા જિલ્લો]]