જમ્મુ અને કાશ્મીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
જમ્મુ કાશ્મીર ને ગુજરાતી માં વધુ સારી રીતે જાણી શકાય એ હેતુ થી અંગ્રેજી વીકીપીડીયા નું ભાષાંતર
નાનું જમ્મુ કાશ્મીર ને વધુ સરળતા થી જાણી શકાય એ હેતુ થી..
લીટી ૬:
જમ્મુ અને કાશ્મીર ભારતનું એક એવું રાજ્ય છે જ્યાં મુસ્લિમ બહુમતી જોવા મળે છે. જમ્મુ ના પ્રખ્યાત મંદિરો હઝારો હિંદુ ભક્તો ને પોતાની તરફ દર વર્ષે યાત્રા કરવા માટે આકર્ષિત કરે છે. જમ્મુ અને કાશ્મીર માં આવેલ [[લડાખ]] એ નાના તિબેટ તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત લડાખ પોતાના પર્વતીય સૌન્દર્ય અને [[બૌદ્ધ ધર્મ]] ની સંસ્કૃતિ
 
માટે પણ પ્રખ્યાત છે.
 
[[ચિત્ર:Kashmir map.svg|thumb|200px|right]]
==== જમ્મુ અને કાશ્મીર નો ઈતિહાસ ====
વર્ષ ૧૯૨૫માં [[મહારાજા હારી સિંહ]] જમ્મુ અને કાશ્મીર રિયાસતના રાજા બન્યા. વર્ષ ૧૯૪૭માં જયારે ભારતમાંથી [[બ્રિટીશ શાસન]] નો અંત આવ્યો ત્યારે તેમને ફરીથી જમ્મુ અને કાશ્મીર ના રાજા તરીકે સતાહાંસિલ કરી. ભારત ની સ્વતંત્રતા સાથે જ બ્રિટીશ સરકારે ઘોષણા કરી કે, મુકત થતી રિયાસતો ભારત, પાકિસ્તાન સાથે જોડાઈ શકે છે અથવા પોતાના મત મુજબ સ્વતંત્ર પણ રહી શકે છે ભારત ને મળેલ સ્વતંત્રતા એ માત્ર સૈધાંતિક સંભાવના હતી, કારણ કે, બ્રિટીશ શાસન ના લાંબા શાસન દરમિયાન દેશી રિયાસતો પોતાની વિવિધ જરૂરિયાતો, અને આંતરિક તેમ જ બ્રાહ્ય સુરક્ષા માટે બ્રિટીશ સરકાર પર નિર્ભર બની ચુકી હતી.[[ચિત્ર:Kashmir map.svg|thumb|200px|right]]
 
== જમ્મૂ અને કાશ્મીર રાજ્યના જિલ્લાઓ ==