* બુધેશ્વર મહાદેવનું મંદીર: વલ્લભીપુરમાં આવેલું આ સૌથી જુનુ મંદિર ૨૫ ફુટ ઉંડા પાયા અને ૩૮ પીલરો પર ઉભેલું છે<ref name="dibhaa1">{{cite web |url=http://epaper.divyabhaskar.co.in/detail/38633/1132935956/0/map/tabs-1/2018-01-01/71/4/image/ |title=બાથમાં પણ ન સમાય એટલું મોટું શિવલિંગ |publisher=દિવ્ય ભાષ્કર |format=JPG |access-date=1 January 2018}}</ref>. આ મંદિર લગભગ બે હજાર વરસ જેટલું જુનું છે<ref name="dibhaa1"></ref>. આ મંદિરનું ખરૂ નામતોનામ તો બથેશ્વર મહાદેવ હતું કેમકેકેમ કે આ લીંગ માણસની બાથમાં લઈ ન શકાય એટલું મોટું છે<ref name="dibhaa1"></ref>.