મોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 116.203.127.224 (talk)દ્વારા ફેરફરોને Gubot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલ...
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૪:
 
{{stub}}
'''મોર''' એક જાણીતું અને માનવવસ્તીની નજીક રહેતું [[પક્ષી]] છે, જે ખાસ કરીને નર મોર ની રંગીન [[પીંછા]] વાળી પૂંછડી માટે જાણીતું છે. [[વર્ષા]] [[ઋતુ]]માં જ્યારે વાદળો ગડગડાટ કરતાં હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે નર મોર પીંછા ફેલાવે છે અને નૃત્ય કરતો હોય તેમ ધીરે ધીરે ગોળ ફરતા જઇ પોતાનાં ફેલાવેલાં પીછાંને ઝડપથી ધ્રુજાવે છે, જેને "કળા કરી" કહેવાય છે. આનો હેતુ ઢેલ (માદા મોર) ને આકર્ષવાનો છે.
 
મોર [[ભારત]]નું રાષ્ટ્રીય પક્ષી છે.
"https://gu.wikipedia.org/wiki/મોર" થી મેળવેલ