ડુંગળી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{Taxobox
| name = ડુંગળી (કાંદો)
| image = Onions.jpg
| image_caption = ડુંગળી (કાંદો)
| regnum = [[Plant]]ae
| divisio = [[Angiosperms]]
લીટી ૧૩:
| binomial_authority = [[Carolus Linnaeus|L.]]
}}
'''ડુંગળી''' (અન્ય નામો: પલાંડું; પ્યાજ; સુંકુદક; તીક્ષ્ણકંદ; કાંદો; ડૂંગળી; કૃષ્ણાવળી''' વગેરે નામોથી ઓળખાતુંકૃષ્ણાવળી‌) એક ઉગ્ર વાસવાળું અને ઉપરાઉપરી વીંટાયેલાં કોમળ પડની ગાંથ જેવું એક પ્રકારનું કંદમૂળ છે. [[મહારાષ્ટ્ર|મહારાષ્ટ્ર રાજ્ય]]માં તેની વિપુલ પ્રમાણમાં ખેતી કરી ઊગાડવામાં આવે છે. ડુંગળી શાકમાં, ભજીયામાં, સંભારમાં તેમજ અન્ય રાંધવાના ખોરાકના વધારમાં વપરાય છે.
 
=આરોગ્યની દ્રષ્ટિએ= ગુણ અને ઉપયોગિતતા ==
== પ્રકારો ==
ડુંગળી બળવર્ધક, તીખી, પાકમાં અને રસમાં મધુર, રુચિવર્ધક, અને ધાતુવર્ધક, છે.
 
=આરોગ્યની દ્રષ્ટિએ ગુણ અને ઉપયોગિતતા=
 
બળવર્ધક, તીખી,પાકમાં અને રસમાં મધુર,રુચિવર્ધક, ધાતુવર્ધક,
 
ડુંગળીએ શાકમાં, ભજીયામાં, તેમજ સંભારમાં તેમજ અન્ય રાંધવાના ખોરાકના વધારમાં વપરાય છે
 
== ધાર્મિક માન્યતાઓ ==