લિટમસ પરીક્ષણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લિટમસ પરીક્ષણ રસાયણશાસ્ત્રમાં કોઈપણ પદાર...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
લીટી ૬:
 
કોઈપણ પ્રવાહીમાં લિટમસ પેપર બોળવાથી તે પ્રવાહી એસિડિક ગુણધર્મ ધરાવે છે કે આલ્કલી ગુણધર્મ ધરાવે છે તે તરત જ જાણવા મળે છે. રસાયણશાસ્ત્રમાં પ્રવાહી એસિડિક છે કે આલ્કલી તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે, એટલે આ પરીક્ષણનો વર્તમાન સમયમાં પણ વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવે છે. પીવાના પાણીમાં એસિડિક દ્રવ્યો હાજર છે કે કેમ તે જાણવા પણ લિટમસ પરીક્ષણ કરવામાં આવે છે.
 
[[શ્રેણી:રસાયણશાસ્ત્ર]]
[[શ્રેણી:પરીક્ષણ]]