લિટમસ પરીક્ષણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:1-Blue and red litmus paper.jpg|300px|thumb|લાલ અને ભૂરા રંગના લિટમસ કાગળ]]
'''લિટમસ પરીક્ષણ''' [[રસાયણ શાસ્ત્ર|રસાયણશાસ્ત્ર]]<nowiki/>માં કોઈપણ પદાર્થ એસિડિક છે કે બેઝિક તે જાણવા માટેનો સૌથી જૂનું અને સરળ પરીક્ષણ છે. ૧૩મી સદીના સમયમાં [[સ્પેન]]<nowiki/>ના વૈજ્ઞાનિક ''એમેલ્ડસ ડી વિલા નોવા''એ સૌ પ્રથમવાર લિટમસ પરીક્ષણ (ટેસ્ટ) કર્યું હતું<ref>{{cite web |url=http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/zagmag/zagmag-magazine-chamestry-ma-sado-ane-saral-test-litemas-30122017|title=કેમિસ્ટ્રીમાં સાદો અને સરળ ટેસ્ટ : લિટમસ
|date= ૩૦ ડિસેમ્બર ૨૦૧૭ |publisher= ઝગમગ, [[ગુજરાત સમાચાર]]|accessdate=૩ જાન્યુઆરી ૨૦૧૮}}</ref>.