કાતર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Fiskars universalsax 01.jpg|300px|thumb|કાતર]]
'''કાતર''' એ કપડાં કે કાગળ કાપવા માટે વાપરવામાં આવતું એક સાદું યાંત્રિક ઉપકરણ છે. કાતર ઉચ્ચાલનના સિધ્ધાંત પર કામ કરે છે. બે પાંખીયાં વચ્ચે રીવેટ જડીને બનાવવામાં આવતી કાતરના ટૂંકા છેડા તરફ આંગળી અને અંગુઠો ભેરવીને પકડી શકાય તેવા ખાનાં હોય છે અને રીવેટના બીજી તરફ ધારદાર બે લાંબા પાનાં હોય છે. આંગળી ને અંગુઠા વચ્ચે લાંબા પાનાં હોય છે. આંગળી અને અંગુઠા વડે અપાતું દબાણ બીજા છેડે વધુ શક્તિશાળી બનીને કાગળ અથવા કાપડને કાપવાનું કાર્ય કરે છે. કાતરનો ઉપયોગ માણસ ૩ હજાર વર્ષ પહેલાંથી કરતો આવ્યો છે.
 
"https://gu.wikipedia.org/wiki/કાતર" થી મેળવેલ