હીરણ નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું છબી ઉમેરી
નાનું છબી સરખી ગોઠવી
લીટી ૨:
|નદી
|name = હીરણ
|image = River Hiran near Sasan Gir, Gujarat, India.jpg
|image_caption = સાસણ ગીરના જંગલમાંથી પસાર થતી હિરણ નદીની છબી. છબીમાં સાસણ-વિસાવદર મીટર-ગેજ રેલ્વે લાઈનનો પુલ પણ દૃષ્યમાન છે.
|country = ભારત
|state = ગુજરાત
Line ૧૦ ⟶ ૧૨:
|mouth_country = ભારત
}}
[[File:River Hiran near Sasan Gir, Gujarat, India.jpg|thumb|સાસણ ગીરના જંગલમાંથી પસાર થતી હિરણ નદીની છબી]]
'''હીરણ નદી''' પશ્ચિમ ભારતના [[ગુજરાત]] રાજ્યમાં આવેલી નદી છે.<ref>{{Cite web|title = હીરણ નદી|url = http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1625&lang=Gujarati|publisher = guj-nwrws.gujarat.gov.in, [[ગુજરાત સરકાર]]|accessdate = ૮ ડિસેમ્બર ૨૦૧૫}}</ref> આ નદીનું ઉદ્ગમ સ્થાન [[ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય|ગીરના જંગલ]]માં આવેલી સાસણ ટેકરીઓમાં છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૫૧૮ ચોરસ કિમી છે. તેની મુખ્ય સહાયક નદીઓમાં સરસ્વતી નદી અને અંબાખોઇ ધારાનો સમાવેશ થાય છે. અસંખ્ય ફાંટાઓ હોવાને કારણે આ નદી મોટાભાગે [[તાલાલા]] પાસે વિલિન થઇ જાય છે. હીરણ નદીની આસપાસ જૈવિક વૈવિધ્ય અને માનવ વસવાટ વિકસ્યો છે. [[કમલેશ્વર બંધ]] (હીરણ-૧)<ref>{{Cite web|title = હિરણ-૧ જળાશય યોજના|url = http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=2083&lang=Gujarati|publisher = guj-nwrws.gujarat.gov.in, [[ગુજરાત સરકાર]]|accessdate = ૮ ડિસેમ્બર ૨૦૧૫}}</ref> અને ઉમરેઠી બંધ<ref>{{Cite web|title = હિરણ-૨ જળાશય યોજના|url = http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=2085&lang=Gujarati|publisher = guj-nwrws.gujarat.gov.in, [[ગુજરાત સરકાર]]|accessdate = ૮ ડિસેમ્બર ૨૦૧૫}}</ref> આ નદી પર આવેલા મુખ્ય બંધો છે. આ નદી ગીરના પશ્ચિમ ભાગમાં વહે છે અને સમગ્ર વર્ષ દરમિયાન તે પર્યાવરણ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત બની રહે છે.