તુલસીદાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું robot Adding: pnb:تلسی داس
નાનું Robot Replacements for શાથે and તમિલનાડૂ
લીટી ૧૩:
તુલસીદાસજીને આ શબ્દ લાગી આવ્યા. તેઓ એક ક્ષણ પણ ન રોકાયા, તુરંત ત્યાઁથી ચાલી પડ્યા. ત્યાઁથી ચાલી તુલસીદાસજી પ્રયાગ આવ્યાઁ. ત્યાઁ તેમણે ગૃહસ્થવેશનો પરિત્યાગ કરી સાધુવેશ ગ્રહણ કર્યો. પછી તીર્થાટન કરતા કાશી પહોઁચ્યા. માનસરોવર પાસે તેમને કાકભુશુણ્ડિના દર્શન થયા.
 
==શ્રીરામ શાથેસાથે મેળાપ==
કાશીમાં તુલસીદાસજી રામકથા કહેવા લાગ્યા. ત્યાઁ તેમને એક દિવસ એક પ્રેત મળ્યુઁ, જેણે તેમને હનુમાનજી નું સરનામુ આપ્યું. હનુમાન‌જી ને મળી તુલસીદાસજીએ તેમને શ્રીરઘુનાથજી ના દર્શન કરાવવાની પ્રાર્થના કરી. હનુમાન‌જીએ કહ્યું, 'તને ચિત્રકૂટમાઁ રઘુનાથજી દર્શન આપશે' આથી તુલસીદાસજી ચિત્રકૂટ તરફ નીકળી પડ્યાઁ.