ઝાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2405:205:C88D:8BEC:0:0:172:58B0 (talk) દ્વારા કરેલ ફેરફારોને Jhala shivrajsinh દ...
ટેગ: Rollback
લીટી ૧:
'''ઝાલા''' એ એક [[રાજપૂત]] જ્ઞાતિનું નામ છે.
 
[[ધ્રાંગધ્રા રજવાડું]] ૧૯૨૦માં ૧૩ તોપોની સલામી પામતું હતું અને તેના પર ઝાલા વંશના રાજપૂતોનું શાસન હતું. આ સમયે, [[વાંકાનેર રજવાડું|વાંકાનેર]]નું રજવાડું ૧૧ તોપો, [[લીંબડી રજવાડું|લીંબડી]] અને [[વઢવાણ રજવાડું|વઢવાણ]]ના રજવાડાંઓ ૯ તોપોની સલામી પામતા હતા. આ બધાં ઝાલા વંશના રજવાડાં હતા. સલામી વગરના રજવાડાંમાં [[લખતર રાજ્ય|લખતર]], [[સાયલા]] અને [[ચુડા રજવાડું|ચુડા કટોસણ]] નો સમાવેશ થતો હતો.<ref>{{ઢાંચો:Cite book|title = Sovereignty, Power, Control: Politics in the States of Western India, 1916-1947|first = John|last = McLeod|publisher = BRILL|year = ૧૯૯૯|isbn = 9789004113435|url = http://books.google.co.uk/books?id=jXpzWlPpE1cC&pg=PA9|pages = ૮-૯}}</ref>
 
==ઇતિહાસ અને વાયકાઓ==
"https://gu.wikipedia.org/wiki/ઝાલા" થી મેળવેલ