નવસારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું છબી. જાણીતા વ્યક્તિઓ અને અન્ય સુધારાઓ.
લીટી ૧:
{{Infobox Indian Jurisdiction |
native_name = નવસારી |
type = શહેર |
latd = 20.946702 |
longd = 72.952035 |
locator_position = right |
state_name = ગુજરાત |
district = નવસારી |
skyline = Eru Circle Navsari.jpg |
nearest_city = |
skyline_image = ઇરુ સર્કલ, નવસારી |
nearest_city = |
leader_title = |
leader_name = |
altitude = 9 |
population_as_of = ૨૦૧૧ |
population_total = ૧,૬૩,૦૦૦૧૬૩૦૦૦ |
population_total_cite = <ref name=census>{{cite web|title=Navsari City Population Census 2011 {{!}} Gujarat|url=http://www.census2011.co.in/census/city/340-navsari.html|website=www.census2011.co.in|accessdate=૨૩ ઓક્ટોબર ૨૦૧૭}}</ref> |
population_density = ૬૦૨|
area_total = ૨૨૦૯2209 |
area_telephone = ૦૨૬૩૭| |
postal_code = ૩૯૬૪૪૫ |
vehicle_code_range = જીજે-૨૧ |
sex_ratio = ૯૬૧ |
unlocode = |
website = |
footnotes = |
સ્થિતિ = યોગ્ય
}}
'''નવસારી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[નવસારી જિલ્લો| નવસારી જિલ્લા]]નું તેમ જ [[નવસારી તાલુકો|નવસારી તાલુકા]]નું મુખ્યમથક છે. નવસારી [[પુર્ણા નદી|પુર્ણા નદીના]] કિનારે વસેલું શહેર છે. ગાયકવાડી રાજમાં મહત્વના નગર તરીકે નવસારીની ગણના થતી હતી.
 
== ભૂગોળ ==
નવસારી [[પુર્ણા નદી]]ના કિનારે વસેલું શહેર છે. નવસારી શહેર [[દિલ્હી]]થી [[મુંબઈ]] જતા [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]] પર આવેલું છે. વળી નવસારી શહેર [[બારડોલી]], [[સુરત]], [[મહુવા]], [[ગણદેવી]], [[અબ્રામા]], [[મરોલી (તા.ઉમરગામ)|મરોલી]] જેવાં નગરો જોડે રાજ્ય ધોરીમાર્ગ વડે જોડાયેલું છે. આ શહેર [[અમદાવાદ]]થી [[મુંબઇ]] જતી બ્રોડગેજ રેલ્વેનું મહત્વનું તેમજ [[સુરત]] અને [[વલસાડ]]ની વચ્ચે આવતું સ્ટેશન છે.
 
આ શહેરનો વહીવટ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. આ શહેરમાં દુધિયા તળાવ, જૂના થાણા, ટાવર, છાપરા રોડ, કાલિયાવાડી, ગ્રીડ, દાંડી રોડ જેવા વિસ્તારો આવેલા છે. પરમ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મ.સા. પ્રેરિત તપોવનસંસ્કાર ધામ નવસારીમાં આવેલું છે.
 
== જાણીતા વ્યક્તિઓ ==
નવસારી શહેર [[જમશેદજી તાતા]]નું જન્મસ્થળ છે. પરમ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મ.સા. પ્રેરિત તપોવનસંસ્કાર ધામ નવસારીમાં આવેલું છે.
* [[જમશેદજી તાતા]] - ટાટા ગ્રૂપના સ્થાપક અને ઉદ્યોગપતિ.
* [[હોમાય વ્યારાવાલા]] (૧૯૧૩-૨૦૧૨) - ભારતના પ્રથમ મહિલા ફોટોગ્રાફર, પદ્મ વિભૂષણ<ref name="toi">{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2011-01-25/vadodara/28352445_1_homai-vyarawalla-first-woman-photojournalist-photo-division|title=Homai gets Padma Vibhushan|date=૨૫ જાન્યુઆરી ૨૦૧૧|work=The Times of India}}</ref>
* [[દાદાભાઈ નવરોજી]] - સ્વાતંત્ર્ય સેનાની, ઇંગ્લેન્ડમાં સંસદના સભ્ય ‍(૧૮૯૨-૧૮૯૫‌)
 
== આ પણ જુઓ ==
* [[સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય]]
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
== બાહ્ય કડીઓ ==