સાંસરોદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૭:
| blank_title_4 = પીન કોડ
| blank_value_4 = ૩૯૨૨૨૦
| blank_title_4 = ટેલિફોન કોડ
| blank_value_4 = 02666
}}
'''સાંસરોદ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલા [[વડોદરા જિલ્લો|વડોદરા જિલ્લા]]માં આવેલા [[કરજણ તાલુકો|કરજણ તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. સાંસરોદ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[કપાસ]], [[તુવર]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો પિયતની સગવડ મેળવી [[શેરડી]], [[કેળાં]], [[ડાંગર]] વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી, સાંસરોદ હાઈસ્કૂલ (વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ) જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.