અતિસાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ચિત્ર પરિમાણ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૧:
 
== ચિકિત્સા ==
સામાન્ય રીતે જ્યાં સુધી ઝાડા રહે ત્યાં સુધી દર્દીને ચપટી મીઠા અને મુઠી ખાંડવાળુ પાણી (
ડાયરિયા ઉગ્ર કે જીર્ણ (ક્રોનિક) હોઈ શકે છે અને પ્રત્યેક પ્રકાર ના ડાયરિયા ના ભિન્ન-ભિન્ન કારણ અને ઇલાજ હોય છે. ડાયરિયા થી ઉત્પન્ન જટિલતાઓંમાં નિર્જલીકરણ (ડી-હાઇડ્રેશન), ઇલેક્ટ્રોલાઇટ (ખનિજ) અસામાન્યતા અને મળદ્વારમાં જલન, શામિલ છે. નિર્જલીકરણ (ડી-હાઇડ્રેશન) ને પીવાવાળી રિહાઇડ્રેશન ઘોલ કી સહાયતા થી ઓછી કરી શકાય છે અને આવશ્યક હોય તો અંતઃશિરા દ્રવ્ય (ગ્લુકોઝ ચડાવવું) ની મદદ પણ લઈ શકે છે.
ઓ.આર.એસ)
ઝાડાના પ્રમાણ/
તિવ્રતા અનુસાર આપવામાં આવે છે અને દહીં સાથે હળવું ભોજન જેમકે દહીં ભાત,દહીં ખિચડી વગેરે લેવાની સલાહ આપવામાં આવે છે.આ સિવાય દર્દીને તુરંત રાહતમાટે દવાઓ આપવામાં આવે છે.સામાન્ય ઝાડા ફક્ત ઓ.આર.એસ.અને દહીંસાથે હળવા ભોજન તેમજ વધુ માત્રામાં પાણીથી જ મટી જતા હોય છે. અસામાન્ય સંજોગો માં ગંભીર દર્દીને તુરંત સારવારમાં ગ્લુકોઝના બાટલા,ઇંજેક્શનવગેરે આપવામાં આવે છે.ડાયરિયા ઉગ્ર કે જીર્ણ (ક્રોનિક) હોઈ શકે છે અને પ્રત્યેક પ્રકાર ના ડાયરિયા ના ભિન્ન-ભિન્ન કારણ અને ઇલાજ હોય છે. ડાયરિયા થી ઉત્પન્ન જટિલતાઓંમાં નિર્જલીકરણ (ડી-હાઇડ્રેશન), ઇલેક્ટ્રોલાઇટ (ખનિજ) અસામાન્યતા અને મળદ્વારમાં જલન, શામિલ છે. નિર્જલીકરણ (ડી-હાઇડ્રેશન) ને પીવાવાળી રિહાઇડ્રેશન ઘોલ કી સહાયતા થી ઓછી કરી શકાય છે અને આવશ્યક હોય તો અંતઃશિરા દ્રવ્ય (ગ્લુકોઝ ચડાવવું) ની મદદ પણ લઈ શકે છે.
 
ચિકિત્સા માટે રોગી ના મળ ની પરીક્ષા કરી રોગ ના કારણોનો નિશ્ચય કરી લેવું આવશ્યક છે, કેમકે ચિકિત્સા તેના પર નિર્ભર છે. કારણ જાણી તેની અનુસાર વિશિષ્ટ ચિકિત્સા કરવાથી લાભ થઈ શકે છે. રોગી ને પૂર્ણ વિશ્રામ દેવો તથા ક્ષોભક આહાર બિલકુલ રોકી દેવું આવશ્યક છે. ઉપયુક્ત ચિકિત્સા માટે કોઈ વિશેષજ્ઞ ચિકિત્સકનો પરામર્શ ઉચિત છે.
 
== બાહરી કડીઓ ==