રાજકોટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 106.77.112.222 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધ...
ટેગ: Rollback
લીટી ૩૨:
 
== વસ્તી ==
૨૦૦૬માં પ્રસિદ્ધ થયેલા આંકડાઓ અનુસાર, રાજકોટ શહેરની કુલ વસ્તી અંદાજે ૧૦,૦૩,૦૧૫ છે. જેમાં ટકાવારી પ્રમાણે, પુરૂષોની સંખ્યા ૫૨.૪૩% અને મહિલાઓની સંખ્યા ૪૭.૫૭% છે. રાજકોટ શહેરી વિસ્તારમાં મનહરપુર, માધાપર, આનંદપુર, મુંજકા, મોટામૌવા, વાવડી, બેડી અને કોઠારીયાનો શમાવેશ થાય છે. રાજકોટ શહેરની સરેરાશ સાક્ષરતા ૮૦.૬% છે, કે જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે..
 
== જોવાલાયક સ્થળો ==