મે ૧૮: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું roboto aldono de: myv:Панжиковонь 18 чи
નાનું Robot Replacements for શાથે and તમિલનાડૂ
લીટી ૮:
* ૧૯૫૮ – 'એફ-૧૦૪ સ્ટારફાઇટર' વિમાને ૨,૨૫૯.૮૨ કિમી/કલાક ની ઝડપનો વિશ્વકિર્તિમાન બનાવ્યો. ([[:en:F-104 Starfighter|F-104 Starfighter]])
* ૧૯૬૯ – 'એપોલો ૧૦'નું પ્રક્ષેપણ કરાયું.
* ૧૯૭૪ – અણુ પરીક્ષણ કાર્યક્રમ: [[સ્માઇલિંગ બુદ્ધ]] ([[:en:Smiling Buddha|Smiling Buddha]]) પરિયોજના હેઠળ, [[ભારત|ભારતે]] સફળતાપૂર્વક તેમનાં પ્રથમ પરમાણુશસ્ત્રનો વિસ્ફોટ કર્યો. આ શાથેસાથે ભારત પરમાણુશક્તિ ધરાવતું છઠું રાષ્ટ્ર બન્યું.
* ૧૯૯૦ – [[ફ્રાન્સ]]માં, સુધારેલ ટી.જી.વી. ટ્રેન ૫૧૫.૩ કિમી/કલાકની ઝડપે દોડી અને નવો વિશ્વકિર્તિમાન સ્થાપિત કર્યો.
* ૨૦૦૬ – [[નેપાળ]]માં,લોકતંત્ર આંદોલન બાદ, સરકારે રાજાશાહી ખતમ કરી અને નેપાળને બિનસંપ્રદાયક રાજ્ય બનાવતો ખરડો પસાર કર્યો.