ગુરુ હરકિશન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું The file Image:Guru_harkrishan.jpg has been removed, as it has been deleted by commons:User:Abigor: ''In category Copyright violations''. ''Translate me!''
નાનું Robot Replacements for શાથે and તમિલનાડૂ
લીટી ૩:
'''ગુરુ હરકિશન''' ([[પંજાબી ભાષા]]:ਗੁਰੂ ਹਰਿ ਕ੍ਰਿਸ਼ਨ) ([[જુલાઇ ૭]], ૧૬૫૬ – [[માર્ચ ૩૦]], ૧૬૬૪), [[શિખ ધર્મ]]નાં આઠમાં ગુરુ હતા. તેઓએ [[ઓક્ટોબર ૭]] ૧૬૬૧ના રોજ, તેમના પિતાજી [[ગુરુ હર રાઇ]] ([[:en:Guru Har Rai|Guru Har Rai]]) પાસેથી ગુરુપદ ધારણ કર્યું. તેમણે પોતાના અવસાન પહેલા પોતાના મોટાકાકા, [[ગુરુ તેગ બહાદુર]] ([[:en:Guru Tegh Bahadur|Guru Tegh Bahadur]])ને પોતાના પછીના,શિખ ધર્મના, ગુરુ પદે નિયુક્ત કરેલ.
 
ગુરુ હરકિશનનો જન્મ [[રૂપનગર]],[[પંજાબ]],[[ભારત]]માં, [[ગુરુ હર રાઇ]] અને કિશનકૌર (માતા સુલખની)ને ત્યાં થયેલો. હર રાઇએ પોતાના અવસાન પહેલાં હરકિશનને પછીના ગુરુપદે સ્થાપેલા. હર રાઇએ પોતાના જયેષ્ઠ પુત્ર 'રામ રાઇ'ને બદલે નાના હરકિશનને પોતાના વારસદાર બનાવી ગુરુપદે સ્થાપ્યા, કારણકે રામ રાઇ ત્યારે મુઘલ સામ્રાજ્ય શાથેસાથે મિલીભગત ધરાવતા હતા. હરકિશને જ્યારે ગુરુપદ સંભાળ્યું ત્યારે તેઓની ઉંમર ફક્ત પાંચ વર્ષનીજ હતી.
 
રામ રાઇએ [[દિલ્હી]]માં,મુઘલ સમ્રાટ [[ઔરંગઝેબ]] ([[:en:Aurangzeb|Aurangzeb]])ને ફરિયાદ કરી કે મુઘલ સમ્રાટ શાથેસાથે ઘરોબો રાખવાનાં કારણે પોતાનો વારસાહક્ક છીનવી લેવાયો છે. તેમણે એવો દાવો પણ કર્યો કે પોતાને બાપદાદાની મિલ્કતમાં ભાગ પણ આપવામાં આવ્યો નથી.
 
રામ રાઇ જાણતા હતા કે હર રાઇએ પોતાના અવસાન પહેલાં,જાહેરમાં હરકિશનને સુચના આપેલી કે [[ઔરંગઝેબ]]ને કદી મળવું નહીં. રામ રાઇને આશા હતી કે જો હરકિશન સમ્રાટને મળશે તો તે પિતાની આજ્ઞાનો ભંગ ગણાશે,અને શિખ સમાજ પોતાના ગુરુની આ વર્તણુકથી નારાજ થઇ જશે. બીજી બાજુ જો [[ઔરંગઝેબ]] હરકિશનને [[દિલ્હી]] બોલાવે અને તેઓ ત્યાં જવાની આનાકાની કરે તો, ઔરંગઝેબ સૈન્ય મોકલી અને તેમને પકડી મંગાવશે. ઔરંગઝેબ રામ રાઇની તરફેણમાં હતો, તેમણે હરકિશનને દિલ્હી આવવાનું કહેણ મોકલ્યું. The Sikhs were very apprehensive about young Har Krishan travelling to Delhi and appearing at court. To calm these worries, Aurangzeb sent Raja Jai Singh to escort the Guru to Delhi. Raja Jai Singh was a high court official and also a Sikh known for his devotion to the Gurus.