ઇસ્લામીક પંચાંગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું robot Modifying: eu:Islamdar egutegia
નાનું Robot Replacements for શાથે and તમિલનાડૂ
લીટી ૧૯:
 
==અઠવાડીયાનાં દિવસો==
[[અરેબીક ભાષા]]માં ([[:en:Arabic language|Arabic language]]), [[હિબ્રુ ભાષા]] ([[:en:Hebrew language|Hebrew language]])ની જેમ, અઠવાડિયાનો પ્રથમ દિવસનો ગ્રહીય સપ્તાહનાં [[રવિવાર]] શાથેસાથે મેળ ખાતો હોય છે. ઇસ્લામીક અને યહુદી દિવસ સૂર્યાસ્તથી શરૂ થાય છે. જ્યારે મધ્યકાલિન ક્રિશ્ચિયન અને ગ્રહીય દિવસ મધ્યરાત્રીથી શરૂ થાય છે.<ref>Trawicky (2000) p. 232</ref> મુસ્લિમ લોકો [[જુમ્મા]] (શુક્રવાર)ના દિવસે, ખાસ બંદગી કરવા માટે, મસ્જિદમાં બપોરનાં સમયે એકઠા થાય છે. આથી 'જુમ્મા' (શુક્રવાર)ના દિવસને સાપ્તાહિક રજાના દિવસ તરીકે મનાવાય છે. આથી ત્યાર પછીનો દિવસ [[શનિચર]] (શનિવાર) કામકાજી સપ્તાહનો પ્રથમ દિવસ બને છે.
: <sub>અહીં આપેલ ઇસ્લામીક વારનાં નામ [[ઉર્દુ ભાષા]]માં છે.</sub>