ધ્રોળ રજવાડું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:205:C827:71C3:5CAD:2D24:18B3:7715 (talk) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikM...
ટેગ: Rollback
નાનું ધ્રોલ->ધ્રોળ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{Infobox former subdivision
|native_name = ધ્રોલધ્રોળ રજવાડું
|conventional_long_name = ધ્રોલધ્રોળ સ્ટેટ
|common_name = ધ્રોલધ્રોળ
|nation = બ્રિટિશ ભારત
|subdivision = રજવાડું
લીટી ૨૧:
|image_coat =
|image_map = SaurashtraKart.jpg
|image_map_caption = ધ્રોલધ્રોળ રિયાસતનું સૌરાષ્ટ્રમાં સ્થાન
|stat_area1 =732
|stat_year1 = ૧૯૦૧
લીટી ૨૭:
|footnotes = {{EB1911}}
}}
'''ધ્રોલધ્રોળ રજવાડું''' બ્રિટિશ રાજ દરમિયાન ચારે બાજુથી અન્ય રાજ્યોથી ઘેરાયેલ એવું [[ભારત]]નું એક રજવાડું હતું.
 
ઐતહાસિક એવા કાઠિયાવાડના હાલાર વિસ્તારનું [[ધ્રોલધ્રોળ]] શહેર તેનું પાટનગર હતું. ધ્રોલધ્રોળ સ્ટેટ બોમ્બે પ્રેસિડેન્સીની કાઠિયાવાડ એજન્સીનું ભાગ હતું.<ref>[http://members.iinet.net.au/~royalty/ips/d/dhrol.html Dhrol State - Princely State (9 gun salute)]</ref>
ધ્રોલધ્રોળ રજવાડાના કુટુંબ અને સ્થાપકના ગામો ''ધ્રોલધ્રોળ ભાયાત'' તરીકે ઓળખાતા હતા.<ref>[Yaduvansh prakash.book]</ref>
 
== ઇતિહાસ ==
ધ્રોલધ્રોળ રજવાડાની સ્થાપના ૧૫૯૫માં નવાનગર સ્ટેટના સ્થાપક જામ રાવલના ભાઇ જામ હરધોલજીએ કરી હતી.<ref>[http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V11_341.gif Imperial Gazetteer of India, v. 11, p. 335.]</ref> રાજવી કુટુંબ જાડેજા વંશના સૌથી અગ્રણી શાખાના [[રાજપૂત|રાજપૂતો]] હતા, જેઓ શ્રી[[કૃષ્ણ]]ના વંશજ હોવાનો દાવો કરતા હતા.
 
૧૮૦૭માં ધ્રોલધ્રોળ રજવાડું બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યું. ૧૮૯૯-૧૯૦૦માં પડેલા દુષ્કાળથી રાજ્યની વસતી ૧૮૯૧માં ૨૭,૦૦૭ થી ૧૯૦૧માં ઘટીને ૨૧,૯૦૬ થઇ ગઇ હતી. ૫ ફેબ્રુઆરી ૧૮૪૮ના રોજ રાજ્યના છેલ્લા શાસક ઠાકુર સાહેબ ચંદ્રસિંહજી દિપસિંહજીએ ભારતમાં ભળી જવા માટેની સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.<ref>[http://www.worldstatesmen.org/India_princes_A-J.html Princely States of India]</ref>
 
=== શાસકો ===