વસંતપંચમી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:204:8406:830:0:0:1251:A1 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા...
ટેગ: Rollback
No edit summary
લીટી ૧:
{{Infobox holiday
|type=religious and seasonal
|holiday_name=વસંત પંચમીવસંતપંચમી
|image=Mustard Fields.jpg
|caption=વસંતનો તહેવાર
|official_name=વસંત પંચમીવસંતપંચમી
|nickname=*શ્રી પંચમી
; સરસ્વતી પુજા;પૂજા
|observedby=*સરસ્વતી પુજાપૂજા - [[હિંદુ ધર્મ]]. *
પ્રાસંગિક - વિવિધ ધર્મો. *
સૂફી બસંત - સૂફી મુસ્લિમો. *
બસંત પતંગોત્સવ - પંજાબ વિસ્તાર. *
ગુરુદ્વારા - શીખ.
|litcolor=Yellow
|observances=પુજાપૂજા અને સામાજીક પ્રસંગો
|date=[[મહા સુદ ૫]]
|month=જાન્યુઆરી / ફેબ્રુઆરી

'''વસંતપંચમી''' ગુજરાતી પંચાંગ મુજમ [[મહા સુદ ૫|મહા સુદ પાંચમ]]ના દિવસે ઊજવાતો [[હિંદુ ધર્મ|હિંદુ]] તહેવાર છે, જે મોટાભાગે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં હોયકે જાન્યુઆરી મહિનાના અંતમાં આવે છે. આ દિવસે ભગવાન [[વિષ્ણુ]], [[કૃષ્ણ]], [[રાધા]] અને માતા સરસ્વતિને[[સરસ્વતી દેવી|સરસ્વતી]]ને પીળા રંગનાં વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જલજળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. વસંતપંચમીનો તહેવાર ''સરસ્વતી પૂજા'' અને ''શ્રી પંચમી'' તરીકે પણ જાણીતો છે. [[શીખ]] સમાજના લોકો આ દિવસે પતંગોત્સવ ઊજવે છે.

હિંદુ સંસ્કૃતિમાં વસંતપંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે.