બ્રાહ્મણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:204:8504:6B6D:0:0:2B4D:20A4 (talk) દ્વારા કરેલ ફેરફારોને 192.197.54.136 દ્...
ટેગ: Rollback
નાનુંNo edit summary
લીટી ૧:
{{નિષ્પક્ષતા}}
'''બ્રાહ્મણ''' એ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા [[હિંદુ ધર્મ]]ની [[વર્ણવ્યવસ્થા]] મુજબનાં ચાર વર્ણો પૈકીનો એક વર્ણ છે. હિંદુ ધર્મ અનુસાર બ્રાહ્મણનાં નિયત કર્મોમાં શિક્ષણ, યજ્ઞ-યાજન અને આધ્યાત્મિક કાર્યોનો સમાવેશ થાય છે. આદિકાળથી બ્રાહ્મણો રાજાના સલાહકાર, રાજપુરોહિત કે આચાર્ય તરીકેનું ખુબ જ સમ્માનીય સ્થાન ધરાવતા આવ્યા છે.<ref>{{cite book|last=Doniger|first=Wendy|title=Merriam-Webster's encyclopedia of world religions|publisher=Merriam-Webster|location=Springfield, MA, USA|year=૧૯૯૯|isbn=978-0-87779-044-0|page=૧૮૬}}</ref><ref>{{cite book|last=Ingold|first=Tim|title=Companion encyclopedia of anthropology|publisher=Routledge|location=London New York|year=૧૯૯૪|isbn=978-0-415-28604-6|page=૧૦૨૬}}</ref><ref name="lochtefeld125">James Lochtefeld (2002), Brahmin, The Illustrated Encyclopedia of Hinduism, Vol. 1: A–M, Rosen Publishing, ISBN 978-0823931798, page 125</ref>
 
==ઇતિહાસ==
લીટી ૧૮:
 
==ગોત્ર તથા પેટાજ્ઞાતિ==
ગોત્ર એ બ્રાહ્મણ કુળનો ર્નિદેશ કરતું એક અવિભાજ્ય અંગ છે જે પિતૃપક્ષનું મુળ પૂર્વજ જણાવે છે. હાલમાં અનેક ગોત્ર અસ્તિત્વમાં છે પરંતુ મુળ સાત ગોત્ર સપ્તર્ષી ગૌતમ, જમદગ્નિ, અત્રી, વિશ્વામિત્ર, કશ્યપ, અગત્સ્ય, વસિષ્ઠનાં નામ પરથી અસ્તિત્વમાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. [[ભારત]]નાનાં વિવિધ રાજ્યમાં વસતા બ્રાહ્મણો ગોત્ર ઉપરાંત તેમની પેટાજ્ઞાતિ થીપેટાજ્ઞાતિથી ઓળખાય છે. બ્રાહ્મણો મુખ્યત્વે પોતાની પેટાજ્ઞાતિમાં જ વૈવાહિક સંબંધ બાંધતા હોય છે. ગુજરાત માંગુજરાતમાં તપોધન, રાવલ, ઔદિચ્ય, ત્રિવેદી મેવાડા, ભટ્ટ મેવાડા, નાગર, મોઢ, બાજખેડાવાળ, ગુરુ બ્રાહ્મણઉદુમ્બરક,રાજ્યગુરુ કે રાજગોરશ્રીમાળી, શ્રીમાળી વગેરે તથા બીજી અનેક પેટાજ્ઞાતિ હાલમાં અસ્તિત્વ ધરાવે છે. ઘણી પેટાજ્ઞાતિ વધુ વર્ગીકરણ પણ ધરાવે છે.
 
==સમાજવ્યવસ્થા==