મનસુખલાલ ઝવેરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
છબી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
Photo is nominated for deletion
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
[[File:Mansukhlal Jhaveri.jpg|thumb|મનસુખલાલ ઝવેરી]]
'''મનસુખલાલ ઝવેરી''' એ [[ગુજરાતી ભાષા]] નાં ઊંડા અભ્યાસી તેમજ સમર્થ વિવેચક પણ હતાં. તેનો જન્મ ઈ.સ.૧૯૦૭ ની [[ઓક્ટોબર ૩|૩ ઓક્ટોબર]] નાં રોજ [[ગુજરાત]] રાજ્યનાં [[જામનગર]] શહેરમાં થયો હતો. તેમનાં પિતાનું નામ મગનલાલ ઝવેરી હતું. તેઓએ એમ.એ. સુધીનો અભ્યાસ પુર્ણ કરીને પ્રાધ્યાપક તરીકે અને પછીથી પ્રિન્સિપાલ તરીકે સેવા આપી હતી. તેઓ શિક્ષણની સાથે સાથે [[સાહિત્ય]] માં પણ ખુબજ સફળ રહ્યા હતાં. તેઓએ [[ગુજરાતી ભાષા]], [[વ્યાકરણ]] અને [[લેખન]] પર ખુબજ ઉમદા કાર્ય કર્યુ હતું. તેઓએ ઈ.સ.૧૯૬૬ માં [[ન્યુયોર્ક]] ખાતે આંતર રાષ્ટ્રીય શિબિરમાં [[ભારતીય]] લેખકોનું પ્રતિનિધિત્વ પણ કર્યુ હતું. આ ઉપરાંત મનસુખલાલે તેમનાં જીવનકાળ દરમિયાન અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃતિ કરી હતી. તેઓનું અવસાન ઈ.સ.૧૯૮૧ ની [[ઓગસ્ટ ૨૭|૨૭ ઓગષ્ટે]] [[મહારાષ્ટ્ર]] રાજ્યનાં [[મુંબઈ]] ખાતે થયુ હતું.