તુલસીદાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
નાનું 157.32.99.102 (talk) દ્વારા કરેલ ફેરફારોને Dsvyas દ્વારા કરેલા છેલ્લા સુધારા સુ...
ટેગ: Rollback
લીટી ૧૨:
 
==સંન્યાસ==
સંવત ૧૫૮૩ [[જેઠ સુદ ૧૩]]ના ગુરુવારે ભારદ્વાજ ગોત્રની એક સુંદર કન્યા રત્નાવલી સાથે તેમનો વિવાહ થયો અને તે સુખપૂર્વક પોતાની નવવિવાહિતા સાથે રહેવા લાગ્યા. એક વાર તેમની પત્ની ભાઈ સાથે પોતાના પિયરે ચાલી ગઈ. પાછળ-પાછળ તુલસીદાસજી પોતાની પત્ની ની પાછળ જવા જાય છે પણ રસ્તામાંત્યાં નદીજઈ આવે છે અને નદીમાં પુર આવે છે તુલસીદાસજી લાગે છે કે એક લાકડાને પકડીને નદી પાર કરી લાઉ પણ અંધારું છે અને પુર પણ આવેલું છે તુલસીદાસજી તે લાકડા સમાન મૃત લાસ ને પકડી ને નદી પાર કરીપહોઁચ્યા.તેમની પત્નીને મળવા જાય છે તેમની પત્નીએ આ ઉપર તેમને ખૂબ ધિક્કાર્યા અને કહ્યુ કે 'મારા આ હાડ઼-માંસના શરીરમાં જેટલી તમારી આસક્તી છે તેનાથી અડધી પણ જો ભગવાનમાં થઈ હોત તો તમારો બેડો પાર થઈ ગયો હોત'. તુલસીદાસજીને આ શબ્દો લાગી આવ્યા. તેઓ એક ક્ષણ પણ ન રોકાયા, તુરંત ત્યાંથી ચાલી નીકળ્યા અને પ્રયાગ પહોંચ્યા. ત્યાં તેમણે ગૃહસ્થવેશનો પરિત્યાગ કરી સાધુવેશ ગ્રહણ કર્યો. પછી તીર્થાટન કરતા કાશી પહોઁચ્યા. માનસરોવર પાસે તેમને કાકભુશુણ્ડિના દર્શન થયા.
 
==શ્રીરામ સાથે મેળાપ==