ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું added Category:પુસ્તક using HotCat
વિસ્તાર કર્યો
લીટી ૧:
[[ચિત્ર:ISBN_Details.svg|thumb|right|10 સંખ્યા ધરાવતો ISBN ક્રમાંક અને સંબંધિત EAN-13 ક્રમ.]]
'''ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર''' ('''ISBN''') એ પુસ્તકોની ઓળખ માટેનો વ્યવસાયિક ઐક્ય ક્રમાંક (માનાંક) છે. આ માનાંકને આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે પ્રસ્તાવિત તથા ઓક્ટોબર ૧૯૬૯ના પૂર્ણ અધિવેશનમાં સ્વીકૃત કરવામાં આવ્યો હતો. ૧૯૭૦માં બધા જ સંગઠનો દ્વારા તેના ઉપયોગ માટે પરિપત્ર પ્રસાર કરવામાં આવ્યો હતો.<ref name=Ankuya>{{cite book|last1=અંકુયા|first1=ડૉ. બાબુલાલ જે.|last2=અંકુયા|first2=હીના|title=સામાન્ય જ્ઞાન: પુસ્તકાલય અને માહિતીવિજ્ઞાન|date=૨૦૧૪|publisher=પાર્શ્વ પબ્લિકેશન|location=અમદાવાદ|pages=૧૩૧|isbn=978-93-5108-075-6}}</ref>
'''ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર''' ('''ISBN''') એ પુસ્તકોની ઓળખ માટેનો વ્યવસાયિક ઐક્ય{{ઢાંચો:Efn|Occasionally, publishers erroneously assign an ISBN to more than one title—the first edition of ''[[The Ultimate Alphabet]]'' and ''The Ultimate Alphabet Workbook'' have the same ISBN, 0-8050-0076-3. Conversely, books are published with several ISBNs: A German second-language edition of ''[[Emil und die Detektive]]'' has the ISBNs 87-23-90157-8 (Denmark), 0-8219-1069-8 (United States), 91-21-15628-X (Sweden), 0-85048-548-7 (United Kingdom) and 3-12-675495-3 (Germany).}}{{ઢાંચો:Efn|In some cases, books sold only as sets share ISBNs. For example, the [[Vance Integral Edition]] used only two ISBNs for 44 books.}} ક્રમાંક છે.
 
આ માનાંક પુસ્તક ક્રમાંકને આધારે પ્રત્યેક નવીન પુસ્તકને તેના મુદ્રણની સાથે સાથે જ એક ઓળખ આંકડો પ્રદાન કરવામાં આવે છે. તેમાં દશ આંકડા (૦ થી ૯) હોય છે. આ દશ આંકડાઓનો ઉપયોગ ચાર ઘટકોની અભિવ્યક્તિ માટે કરવામાં આવે છે. પ્રથમ ઘટકમાં પુસ્તકનો દેશ, ભાગ અથવા અન્ય સુવિધાજનક એકમને દાખલ કરવામાં આવે છે જેને Graph Identifier. બીજા ઘટકમાં પ્રકાશક (Publisher Identifier), ત્રીજામાં શીર્ષક તથા આવૃત્તિ (Title Identifier) અને ચોથા ઘટકમાં નિરીક્ષણ આંકડો (check digit) હોય છે. જેને ક્ષતિથી બચવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ક્રમાંકને હાઈફન અથવા ખાલી જગ્યા છોડીને અલગ કરી શકાય છે.<ref name=Ankuya/>
== નોંધ ==
 
{{ઢાંચો:Notelist}}
ભારતમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર પ્રદાન કરતી હોય તેવી સંસ્થાઓમાં રાજા રામમોહન રાય નેશનલ ઍજન્સી ફોર આઇ.એસ.બી.એન અને મીનીસ્ટ્રી ઑફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, ગવર્નમેન્ત ઑફ ઈન્ડીયાનો સમાવેશ થાય છે.<ref name=Ankuya/>
 
== સંદર્ભો ==
{{reflist}}
 
{{સબસ્ટબ}}