ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું હવે સ્ટબ કહી શકાય.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
Typo
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૪:
આ માનાંક પુસ્તક ક્રમાંકને આધારે પ્રત્યેક નવીન પુસ્તકને તેના મુદ્રણની સાથે સાથે જ એક ઓળખ આંકડો પ્રદાન કરવામાં આવે છે. તેમાં દશ આંકડા (૦ થી ૯) હોય છે. આ દશ આંકડાઓનો ઉપયોગ ચાર ઘટકોની અભિવ્યક્તિ માટે કરવામાં આવે છે. પ્રથમ ઘટકમાં પુસ્તકનો દેશ, ભાગ અથવા અન્ય સુવિધાજનક એકમને દાખલ કરવામાં આવે છે જેને Graph Identifier. બીજા ઘટકમાં પ્રકાશક (Publisher Identifier), ત્રીજામાં શીર્ષક તથા આવૃત્તિ (Title Identifier) અને ચોથા ઘટકમાં નિરીક્ષણ આંકડો (check digit) હોય છે. જેને ક્ષતિથી બચવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ક્રમાંકને હાઈફન અથવા ખાલી જગ્યા છોડીને અલગ કરી શકાય છે.<ref name=Ankuya/>
 
ભારતમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર પ્રદાન કરતી હોય તેવી સંસ્થાઓમાં રાજા રામમોહન રાય નેશનલ ઍજન્સી ફોર આઇ.એસ.બી.એન અને મીનીસ્ટ્રી ઑફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, ગવર્નમેન્તગવર્નમેન્ટ ઑફ ઈન્ડીયાનો સમાવેશ થાય છે.<ref name=Ankuya/>
 
==આ પણ જુઓ==