કાળો ડુંગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ સુધારાઓ. ઉંચાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સાફ-સફાઇ.
લીટી ૯:
| prominence_ref =
| listing =
| location = [[ખાવડા (તા. ભુજ)|ખાવડા]], [[કચ્છ જિલ્લો]], [[ગુજરાત]], ભારત
| range =
| map = India Gujarat
લીટી ૨૨:
| easiest_route =
}}
'''કાળો ડુંગર'''  [[કચ્છ]]નું સૌથી ઉંચું શિખર છે, જેની ઉંચાઇ ૪૫૮ મીટર છે. તે જિલ્લાના મુખ્ય શહેર [[ભુજ]]થી ૯૭ કિમી દૂર  આવેલો  છે  અને  સૌથી  નજીકનું  શહેર  [[ખાવડા (તા. ભુજ)|ખાવડા]]  છે.<ref name="a">[http://www.gujarattourism.com/showpage.aspx?contentid=34&webpartid=42]</ref><ref name="b">[http://bichhubooti.wordpress.com/2010/06/16/the-jackals-and-legend-of-kalo-dungar/ The Jackals and Legend of Kalo Dungar]</ref><ref name="c">[http://books.google.co.in/books?id=gZRLGZNZEoEC&pg=PA324&dq=kalo+dungar&hl=en&ei=DczQTZLaIc7irAep9anCCg&sa=X&oi=book_result&ct=result&resnum=1&ved=0CDEQ6AEwAA#v=onepage&q=kalo%20dungar&f=false KALO DUNGAR]</ref>
 
આ કદાચ માત્ર  એવી જગ્યા છે જ્યાંથી કચ્છના રણનો ૩૬૦ અંશનો દેખાવ જોવા મળે છે.  આ જગ્યા પાકિસ્તાનની સરહદની નજીક હોવાથી  તેની  ટોચ  પર  લશ્કરી  થાણું  છે; તેની આગળ માત્ર લશ્કરના વ્યક્તિઓ જ જઇ શકે છે.<ref name="a"></ref><ref name="b"></ref><ref name="c"></ref>
 
કાળો ડુંગર ૪૦૦ વર્ષ જૂનાં [[દત્તાત્રેય]] મંદિર માટે જાણીતો છે.  દંતકથા મુજબ જ્યારે દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ કાળા ડુંગર પાસે રોકાયા અને ત્યાં ભૂખ્યા શિયાળોનું ટોળું તેમને જોવા મળ્યું. તેમણે પોતાના શરીરનો ભાગ શિયાળના ટોળાંને ખાવા માટે આપ્યો અને શિયાળોએ તે ખાધાં પછી દત્તાત્રેયના  અંગો ફરીથી ઉગવા માંડ્યા. આના કારણે છેલ્લાં ચારસો વર્ષોથી મંદિરનો પૂજારી રાંધેલા ભાતનો પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને ધરાવે છે.<ref name="a"></ref><ref name="b"></ref><ref name="c"></ref>
 
બીજી દંતકથા મુજબ લખ્ખ ગુરૂ કાળા ડુંગર પર રહેતા હતાં અને ભગવાન દત્તાત્રેયના પૂજક હતા.  તેઓ  જંગલી  શિયાળોને  ભોજન  આપતા  હતા.  એક  દિવસ  તેમની  પાસે  કોઇ  ભોજન  નહોતું  જેથી  તેમણે  પોતાના  શરીરનો  ભાગ  કાપીને  શિયાળોને  ખાવા  આપ્યો  અને  કહ્યું, “લે અંગ!’. સદીઓ  પછી    અપભ્રંશ  થઇને  ‘લોંગ’ બન્યું.<ref name="b"></ref>
 
કાળા ડુંગર પર વિચિત્ર ઘટના અનુભવાય છે જ્યારે કેટલાક મુલાકાતીઓ તેમના વાહનો એન્જિન બંધ કરેલું હોવા છતાં ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવે છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી  (GSDMA), ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજી રીસર્ચ, ગાંધીનગર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, કાનપુરના સભ્યોએ આ ઘટના  વિશે  સંશોધન  કર્યું.<ref>[http://articles.timesofindia.indiatimes.com/2010-12-26/ahmedabad/28256947_1_gsdma-rann-utsav-phenomenon Experts set to probe mystery roll-down at Kalo Dungar] TIMES OF INDIA, DEC 26,2010</ref> તેમણે તારણ  કાઢ્યું કે વાહનો  તીવ્ર ઢાળને કારણે વધુ ઝડપ મેળવે છે.<ref name="Kaushik 2011">{{Cite web|last=Kaushik|first=Himanshu|title=Nothing magnetic about Kala Dungar|website=The Times of India|date=૨૦ ઓક્ટોબર ૨૦૧૧|url=http://timesofindia.indiatimes.com/city/ahmedabad/Nothing-magnetic-about-Kala-Dungar/articleshow/10421349.cms|accessdate=૭ ફેબ્રુઆરી ૨૦૧૬}}</ref>
 
== છબીઓ ==
લીટી ૪૪:
{{Reflist}}
 
== બાહ્ય  કડીઓ ==
{{Commons category|Kalo_Dungar|કાળો ડુંગર}}