યુરિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
png --> svg (GlobalReplace v0.6.5)
લીટી ૧:
[[ચિત્ર:Urea-3D-vdW.png|thumb|right|યુરિયાના અણુનું ચિત્રાંકન]]
[[ચિત્ર:Urea Structural Formula V2.pngsvg|thumb|right|યુરિયાનું રાસાયણિક સૂત્ર]]
'''યુરિયા''' એક [[કાર્બનિક સંયોજન]] જેનું રાસાયણિક સૂત્ર ([[nitrogen|N]][[hydrogen|H]]<sub>2</sub>)<sub>2</sub>[[carbon|C]][[oxygen|O]] છે. [[કાર્બનિક સંયોજન]]ના ક્ષેત્રમાં એને ''કાર્બામાઇડ'' પણ કહેવામાં આવે છે. આ એક રંગહીન, ગંધહીન, સફેદ, રવાદાર તેમ જ ઝેરયુક્ત ઘન પદાર્થ છે. તે [[જળ|પાણી]]માં સહેલાઇથી ઓગળી જાય છે. તે [[સસ્તન]] અને [[સરીસૃપ]] વર્ગનાં પ્રાણીઓના મૂત્રમાં જોવા મળે છે. [[ખેતી]]માં નાઇટ્રોજનયુક્ત ખાતરના સ્વરૂપે યુરિયાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. યુરિયા સર્વપ્રથમ [[૧૭૭૩]]ના વર્ષમાં [[મૂત્ર]]માંથી ફ્રેંચ વૈજ્ઞાનિક [[હિલેરી રાઉલે]]એ શોધ્યું હતું, પરંતુ કૃત્રિમ રીતે સૌથી પહેલાં યુરિયા બનાવવાનું શ્રેય [[જર્મન]] વૈજ્ઞાનિક [[જર્મન વૈજ્ઞાનિક વોહલર|વોહલર]]ને ફાળે જાય છે.<ref>{{cite web |url= http://vigyan-varta.blogspot.com/2009/05/blog-post.html|title=यूरिया
|accessmonthday=[[१६ मई]]|accessyear=[[२००९]]|format=|publisher=विज्ञानवार्ता|language=}}</ref>