અનુભવવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
File:JohnLocke.png|thumb|right|જૉન લૉક (૧૬૩૨–૧૭૦૪), અનુભવાદના...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
કૉપી ઍડિટ
લીટી ૧૦:
 
; જૉન લૉક:
બ્રીટીશ તત્વચીંતકતત્વચિંતક જૉન લૉકે એમના જાણીતા ગ્રંથ ''Essay Concerning Human Understanding'' માં માનવજ્ઞાનના ઉદભવસ્થાન, તેની નિશ્ચિતતા અને મર્યાદા અંગેની મીમાંસા રજૂ કરી છે. આ પુસ્તકમાં [[બુદ્ધિવાદ|બુદ્ધિવાદી]]ઓને માન્ય એવા જન્મજાત વિચારોના સિદ્ધાંતનું ખંડન કરીને લૉકે એમ પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે જન્મ સમયે માણસનું મન તદ્દન કોરા કાગળ જેવું હોય છે. માણસના મનમાં જે કોઈ વિચારો આવે છે તેનું મૂળ અનુભવ અને કેવળ અનુભવ જ હોય છે. અંતર્નિરીક્ષણ અને બાહ્ય નિરીક્ષણ દ્વારા માણસના મનમાં જે વિચારો પ્રથમ આવે છે તેને લૉકે સરળ વિચારો કહ્યાં. માનવમન નિષ્ક્રિય રીતે સરળ વિચારો ગ્રહણ કરે છે અને તે પછી સક્રિય થઈને સરળ વિચારોમાંથી જટિલ વિચારોની રચના કરે છે.<ref name=bakshiAndYagnik/>
 
; ડેવિડ હ્યૂમ: