અનુભવવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૭:
 
==ઈતિહાસ==
અનુભવાદનાં મૂળ પ્રાચીન અને મધ્યયુગીન ગ્રીક તત્વચિંતનમાં રહેલારહેલાં છે. ગ્રીક તત્વચિંતક [[એરિસ્ટોટલ]]નાં અનુભવાદી મંતવ્યોમાંથી પ્રેરણા મેળવી મધ્યયુગના તત્વચિંતક સંત ટૉમસ એક્વીનસે એવો સિદ્ધાંત બાંધ્યોઆપ્યો હતો કે જે પૂર્વે ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થયેલું ન હોય તેવું કશું બુદ્ધિમાં આવતુંઆવી નથીશકે નહિ. આમ જ્ઞાન માત્ર ઈન્દ્રિયાનુભવ પર જ અવલંબેઆધાર રાખે છે એવો દાવો કરવોએમણે એ અનુભવવાદની મુખ્ય લાક્ષણિકતા છેકરેલો.<ref name=bakshiAndYagnik/>
 
; જૉન લૉક:
બ્રીટીશ તત્વચિંતક જૉન લૉકે એમના જાણીતા ગ્રંથ ''Essay Concerning Human Understanding'' માં માનવજ્ઞાનનાજ્ઞાનના ઉદભવસ્થાન, તેનીએની નિશ્ચિતતા અને એની મર્યાદા અંગેની મીમાંસા રજૂ કરી છે. આ પુસ્તકમાં [[બુદ્ધિવાદ|બુદ્ધિવાદી]]ઓને માન્ય એવા જન્મજાત વિચારોના સિદ્ધાંતનું ખંડન કરીને લૉકે એમએવી પ્રતિપાદિતદલીલ કરવાનો પ્રયત્ન કર્યોકરી છે કે જન્મ સમયે માણસનું મન તદ્દન કોરા કાગળ જેવું હોય છે. માણસનાઅનુભવ મનમાંપર જે કોઈકોરા વિચારોકાગળ આવેપર છે તેનું મૂળ અનુભવ અને કેવળ અનુભવ'જ્ઞાન' લખતો હોય છે. અંતર્નિરીક્ષણ અને બાહ્ય નિરીક્ષણ દ્વારા માણસના મનમાં જે વિચારો પ્રથમ આવે છે તેને લૉકે સરળ વિચારો કહ્યાં. માનવમન નિષ્ક્રિય રીતે સરળ વિચારો ગ્રહણ કરે છે અને તે પછી સક્રિય થઈને સરળ વિચારોમાંથી જટિલ વિચારોની રચના કરે છે.<ref name=bakshiAndYagnik/>
 
; ડેવિડ હ્યૂમ:
[[File:David Hume.jpg|thumb|right|ડેવિડ હ્યૂમ કે જેમણેહ્યૂમે અનુભવવાદને તત્વજ્ઞાનની અન્ય શાખાઓ સાથે જોડ્યોજોડેલો.]]
ચુસ્ત અનુભવવાદી તરીકે જાણીતા ડેવિડ હ્યૂમે એવુંએવી સ્પષ્ટદલીલ રીતે પ્રતિપાદિત કર્યુકરેલી કે આપણા મનમાં જે કંઈ જ્ઞાનસામગ્રી છે તેનું ઉદભવસ્થાન ઈન્દ્રિયસંવેદનો જ છે. હ્યૂમનાંહ્યૂમના મતે આપણી જ્ઞાનસામગ્રીમાંજ્ઞાનસામગ્રી બે પ્રકારનાંઘટકોની ઘટકોબનેલી હોય છે: ઈન્દ્રિયસંવેદનો અને વિચારો. આમાં ઈન્દ્રિયસંવેદનો મૂળભૂતપાયામાં પડેલાં છે જ્યારે વિચારો એ ઈન્દ્રિયસંવેદનોનેઈન્દ્રિયસંવેદનોના પરિણામે આપણીવિકસતા કલ્પનામાં આવતાં તત્વોહોય છે. હ્યૂમના મતે કોઈ પણ તત્વ વાસ્તવિક રીતે અસ્તિત્વ ધરાવે છે કે નહિ એનો નિર્ણય કરવાની તાત્વિક પદ્ધતિ એ તત્વને લગતા કોઈ ઈન્દ્રિયાનુભવની તપાસ કરવાની છે. જો આવી તપાસ કરતાં કોઈ ઈન્દ્રિયાનુભવ મળી ન આવે તો આપણે એ તત્વનું અસ્તિત્વ સ્વીકારી શકીએશકાય નહિ. આ પદ્ધતિ પ્રયોજીને હ્યૂમે આત્મા અને ઈશ્વરના અસ્તિત્વનો પણ ઈન્કાર કર્યો હતો. કેમ કે એ બન્નેનો ઇન્દ્રિયો દ્વારા અનુભવ થાય નહિ. <ref name=bakshiAndYagnik/>
 
== સંદર્ભ ==