રામદેવપીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૧૧:
| affiliation = દેવ, વિષ્ણુનો અવતાર
| spouse = નેતાલ દે'
| royal house = તનવરતંવર વંશ
| father = અજમલ
| mother = મિનલ દે'
| birth_date = ઇસ. ૧૩૫૨ </br> ભાદરવા સુદ બીજ, વિ.સં. ૧૪૦૯
| birth_place = રણુજા (રેણુચા)
| death_date = ઇસ. ૧૩૮૫ </br> વિ.સં. ૧૪૪૨
| death_place = રામદેરીયારામદેવરા
| burial_place = રામદેરીયારામદેવરા
| religion = [[હિંદુ]]
}}
[[File:Ramdev Pir Temple, Majadar.jpg|thumb|[[મજાદર (તા. વડગામ)|મજાદર]], ગુજરાતમાં આવેલું રામદેવ પીરનું મંદિર|280x280px]]
'''રામદેવપીર'''<ref name="Mohammada2007">{{cite book|author=Malika Mohammada|title=The foundations of the composite culture in India|url=http://books.google.com/books?id=dwzbYvQszf4C&pg=PA348|accessdate=૧૫ એપ્રિલ ૨૦૧૩|date=૧ જાન્યુઆરી ૨૦૦૭|publisher=Aakar Books|isbn=978-81-89833-18-3|page=૩૪૮}}</ref>નો જન્મ આજથી આશરે ૬૦૦ વર્ષ પહેલાં [[રાજસ્થાન]]ના [[બારમેર જિલ્લો|બારમેર જિલ્લા]]ના કાશ્મીર ગામમાં સંવત ૧૪૦૯ની [[ભાદરવા સુદ ૨|ભાદરવા સુદ બીજ]]ને દિવસે થયો હતો. તેમની માતાનું નામ મિનલ દેવી (મૈણાદે) અને પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતાં. કાશ્મીર ગામ હાલમાં રામદેરીયારામદેવરા તરીકે પણ ઓળખાય છે.
 
રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ ([[કૃષ્ણ]])ના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને [[ગુજરાત]]માં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે.