વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના/પુસ્તક સૂચી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઉમેરણ
ઉમેરણ
લીટી ૧૯૨:
|૧૨૭
|ગુજરાતી સાહિત્ય વિષયક લેખો, નાની પણ ઉપયોગિ પુસ્તિકા
|}
 
==વિજ્ઞાનના પુસ્તકો==
{| class="wikitable"
!પુસ્તકનું નામ
!લેખક
!પ્રકાશન વર્ષ
!પ્રકાશક
!પાનાની સંખ્યા
!અન્ય વિગત
|-
|અણુકીય વર્ણપટ
|ડૉ. એમ. એમ. પટેલ
|યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ
|૧૯૭૨
|૨૧૬
|ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનના વિદ્યાર્થિઓ માટે તૈયાર થયેલ અનુકીય વર્ણપટ (Molecular Spectra) વિશેનુ પુસ્તક
|-
|ઉત્કૃષ્ટ અપૃષ્ઠવંશી
|ડૉ. ઉપેન્દ્ર મ. રાવલ
|યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ
|૧૯૭૪
|૨૨૯
|ઉત્કૃષ્ટ અપૃષ્ઠવંશી (Higher Invertebrates) ક્ષેત્રનાં જીવોની વૈજ્ઞાનિક, વિસ્તૃત માહિતી આપતુ પુસ્તક
|-
|લીલ
|ડૉ. બી. એસ. વૈદ્ય
|યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ
|૧૯૭૩
|૨૯૬
|પૃથ્વી પર જોવા મળતી વિવિધ લીલ વિશેની વૈજ્ઞાનિક, વિસ્તૃત માહિતી આપતુ પુસ્તક
|-
|વિશ્વપ્રસિદ્ધ ગણિતપ્રતિભાઓ
|ગુણાકર મૂળે (ગુજરાતી અનુવાદક: મોહનભાઈ એચ. વિરોજા)
|નવભારત સાહિત્ય મંદિર
|૧૯૯૫
|૫૩૭
|વિશ્વના મહાન અને અતિમહત્વનાં ગણિતશાસ્ત્રીઓ અને તેમના પ્રદાન વિશે માહિતી આપતો દળદાર ગ્રંથ.
|-
|ક્રિયાગતશાસ્ત્રના કોયડાઓ
|ડૉ. કે. ટી. મહેતા
|યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ
|૧૯૯૬
|૪૭૮
| ભૌતિકશાસ્ત્રનુ પુસ્તક. ક્રિયાગતશાસ્ત્રના કોયડાઓ, એટલે કે દાખલાઓ (Examples in Mechanics of Rigid Bodi)
|}