અસ્મા જહાંગીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ભાષાસુધાર
નાનું મૃત કડી દૂર જરી
લીટી ૬:
'''અસ્મા જીલાની જહાંગીર''' ([[ઉર્દૂ ભાષા|ઉર્દૂ]]: {{નસ્તાલિક|عاصمہ جہانگیر}}, ૨૭ જાન્યુઆરી ૧૯૫૨ - ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮) [[પાકિસ્તાન]]ના માનવ અધિકાર વકીલ અને સામાજિક ચળવળકાર હતા. તેઓ પાકિસ્તાનના હ્યુમન રાઇટ્સ કમિશનના સ્થાપકોમાંના એક હતા.<ref name="dawn11-2-18-dn">{{Cite news|url=https://www.dawn.com/news/1388771/leading-human-rights-lawyer-asma-jahangir-passes-away-in-lahore|title=Leading human rights lawyer Asma Jahangir passes away in Lahore|date=૨૦૧૮-૦૨-૧૧|work=DAWN.COM|language=en-PK|archive-url=https://web.archive.org/web/20180211111641/https://www.dawn.com/news/1388771/leading-human-rights-lawyer-asma-jahangir-passes-away-in-lahore|archive-date=૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮|dead-url=no|access-date=૨૦૧૮-૦૨-૧૧}}</ref> તેમણે વકીલોની ચળવળમાં એક અગ્રણી ભૂમિકા ભજવી હતી અને [[યુનાઈટેડ નેશન્સ]]માં તેમણે ધાર્મિક આઝાદી માટેના એક ખાસ સંવાદદાતા તરીકે સેવા આપી હતી.<ref>{{Cite news|url=https://scroll.in/article/868322/asma-jahangir-1952-2018-the-human-rights-icon-from-pakistan-was-a-street-fighter|title=Asma Jahangir (1952-2018): The human rights icon from Pakistan was a feisty street fighter|last=Ijaz|first=Saroop|work=Scroll.in|language=en-US|access-date=૨૦૧૮-૦૨-૧૧}}</ref><ref>[http://pakteahouse.net/2010/10/29/asma-jahangirs-victory-is-a-cause-for-celebration/ Asma Jahangir's victory is a cause for celebration] {{webarchive|url=https://web.archive.org/web/20141225005941/http://pakteahouse.net/2010/10/29/asma-jahangirs-victory-is-a-cause-for-celebration/|date=૨૫ ડિસેમ્બર ૨૦૧૪}}</ref><ref>{{Cite web|url=https://www.bloomberg.com/research/stocks/private/person.asp?personId=109514989&privcapId=6659326&previousCapId=6659326&previousTitle=International%2520Crisis%2520Group%2520(The)|title=Asma Jahangir: Executive Profile & Biography - Businessweek|website=Businessweek.com|archiveurl=https://web.archive.org/web/20160304172841/http://www.bloomberg.com/research/stocks/private/person.asp?personId=109514989&privcapId=6659326&previousCapId=6659326&previousTitle=International%2520Crisis%2520Group%2520(The)|archivedate=4 March 2016|access-date=૨૦૧૬-૦૨-૨૭|deadurl=no}}</ref>
 
તેમનો જન્મ અને ઉછેર પાકિસ્તાનના [[લાહોર]] શહેરમાં થયો હતો. તેમણે જિસસ એન્ડ મેરી કોન્વેન્ટમાંથી પોતાનો પ્રારંભિક અભ્યાસ કર્યો અને પછી ૧૯૭૮માં તેમણે વિનયન શાખામાં સ્નાતકની પદવી કિનારિડ કોલેજ ફોર વીમેનમાંથી મેળવી કરી અને ૧૯૮૦માં પંજાબ યુનિવર્સિટી, પાકિસ્તાનમાંથી એલ.એલ.બી.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારપછી તેમણે લાહોર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સેવા આપી. ૧૯૮૦ના દાયકામાં, અસ્મા એક [[લોકશાહી]] ચળવળકાર બન્યા અને ૧૯૮૩માં તેમને ચળવળમાં ભાગ લેવા માટે કેદ કરવામાં આવ્યા હતા. [[ઝિયા-ઉલ-હક]]નાહકના લશ્કરી શાસન વિરુદ્ધ તેમણે લોકશાહીની પુનઃસ્થાપના માટે ચળવળ ચલાવી હતી.<ref>{{Cite web|url=http://www.defenceforchildren.org/wp-content/uploads/2010/04/DCI-Appeal-Asma-Jahangir.pdf|title=DCI calls for the release of political prisoner, Ms Asma Jahangir, former member of DCI's International Executive Council|last=|first=|date=|website=|publisher=|archiveurl=https://web.archive.org/web/20180211111641/http://www.defenceforchildren.org/wp-content/uploads/2010/04/DCI-Appeal-Asma-Jahangir.pdf|archivedate=11 February 2018|access-date=|deadurl=no}}</ref>
 
==સંદર્ભો==