"રાવલ નદી" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
ઇન્ફોબોક્સ.
નાનું (removed Category:ભૂગોળ using HotCat)
નાનું (ઇન્ફોબોક્સ.)
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
{{Geobox
'''રાવલ નદી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના પશ્ચિમ ભાગમાં આવેલા [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા ગીરના જંગલમાંથી નીકળતી એક નદી છે. પૂર્વ ગીરના જંગલમાં આવેલા દુધાળા ગામના ઉપરના ભાગેથી આ નદી નીકળે છે. આ નદીની મહત્તમ લંબાઇ ૬૫ કિમી છે અને કુલ સ્ત્રાવક્ષેત્ર {{convert|436|km2}} છે.<ref>{{cite web|title=રાવલ નદી|url= http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1680&lang=Gujarati|publisher=guj-nwrws.gujarat.gov.in, [[ગુજરાત સરકાર]]|accessdate=૮ ડિસેમ્બર ૨૦૧૫}}</ref>ગીરના જંગલમાંથી પસાર થતી આ નદી [[જાફરાબાદ|જાફરાબાદ તાલુકા]]ના [[ધારાબંદર (તા. જાફરાબાદ)|ધારાબંદર]] ગામ પાસે અરબી સમુદ્રમાં મળી જાય છે. [[ઝવેરચંદ મેઘાણી]]એ રાવલ નદીને "અબોલા રાણી" કહી છે.
|નદી
|name = {{PAGENAME}}
|image = {{#statements:P18}}
|image_caption =
|country = {{#statements:P17}}
|state = {{#statements:P131}}
|length = 65
|discharge1_location = {{#statements:P403}}
|source_country = {{#statements:P18}}
|source_location = {{#statements:P885}}
|mouth_location = {{#statements:P403}}
|mouth_country = {{#statements:P18}}
}}
'''રાવલ નદી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના પશ્ચિમ ભાગમાં આવેલા [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા ગીરના જંગલમાંથી નીકળતી એક નદી છે. પૂર્વ ગીરના જંગલમાં આવેલા દુધાળા ગામના ઉપરના ભાગેથી આ નદી નીકળે છે. આ નદીની મહત્તમ લંબાઇ ૬૫ કિમી છે અને કુલ સ્ત્રાવક્ષેત્ર {{convert|436|km2}} છે.<ref>{{cite web|title=રાવલ નદી|url= http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1680&lang=Gujarati|publisher=guj-nwrws.gujarat.gov.in, [[ગુજરાત સરકાર]]|accessdate=૮ ડિસેમ્બર ૨૦૧૫}}</ref>ગીરના જંગલમાંથી પસાર થતી આ નદી [[જાફરાબાદ|જાફરાબાદ તાલુકા]]ના [[ધારાબંદર (તા. જાફરાબાદ)|ધારાબંદર]] ગામ પાસે અરબી સમુદ્રમાં મળી જાય છે. [[ઝવેરચંદ મેઘાણી]]એ રાવલ નદીને "અબોલા રાણી" કહી છે.
 
આ નદીને બંને કાંઠે ઘટાટોપ વનરાઈ, ઉંચી-નીચી ભેખડો, માલધારીઓ તથા સિંહો જોવા મળે છે.
 
{{ગુજરાતની નદીઓ}}
 
{{geo-stub}}